SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ • ૪૬૬ : આવશ્યક મુક્તાવલી : વીશમા ખડ જિન પરિણામે, જઈ વસે સિદ્ધિ ધામે. ૨ જિનવરની વાણી, ચાર અનુચેગ ખાણી, નવતત્વ વખાણી, દ્રવ્ય ષમાં પ્રમાણી, ગણુધરે ગુથાણી, સાંભલે જેઠુ પ્રાણી, કરી કર્મની હ્રાણી, જઈ વરે સિદ્ધિ રાણી, ૩ સુર કુબેર આવે, શીશ જિનને નમાવે, મિથ્યાત ખપાવે, શુદ્ધ સમ્યક્ત્વ પાવે, પુણ્ય થાક જમાવે, સધ ભક્તિ પ્રભાવે, પદ્મવિજય સુહાવે, શિષ્ય તસ રૂપ ગાવે,૪ શ્રી મન્નિજિન કેવલજ્ઞાન કલ્યાણક સ્તવન, સાંસલ રે તું સજની મેારી, રજની કિહાં રમી આવી છ રૂએ દેશી. ૧ મલ્લિ જિનેશ્વર અરચિત કેશર, અલવેસર અવિનાશી જી, પરમેશ્વર પૂરણ પદ્મ લેક્તા, ગુણુરાશી શિવવાસી, જિનજી જ્યાવા જી. ૧ મÊિજિષ્ણુ મણિ, ગુણુ ગણુ ગાવેા જી, એ કણી. મૃગશિર શુદ્ધિ એકાદશી દિવસે, ઉપન્યું કેવલનાણુ જી, લેાકાલેાકપ્રકાશક ભાસક, પ્રગટ્યો અભિનવ ભાણુ, જિન૦ ૨ મહિ॰ મત્યાદિક ચઉ નાણુનું ભાસન, એહમાં સકલ સમાય જી, ગ્રહુ રડુ તારા ચંદ્ર પ્રભા જિમ, ઉતરણી તેજમાં જાય, જિન॰ ૩ મ॰ જ્ઞેયભાવ સવિજ્ઞાને જાણે, જે સામાન્ય વિશેષ જી, આપવભાવે રમણ કરે પ્રભુ, તજી પુગલ સંલેશ. જિન૦ ૪ ૫૦ ચાલીશ સહસ મહામુનિ જેહના, રત્નત્રય આધારજી, સહસ પાઁચાવન -સાહુણી જાણે, ગુણિ ચણુ ભંડાર. જિ૦ ૫ મ૦ શત સમ′ ન્યૂન સહસ પચાવન, વરસ કેવલ ગુણ ધરતા જી, વિચરે વસુધા ઉપર જિનજી, મહે ઉપગારને કરતા, જિ૦૬ મ૦ કૈવલનાણુ કલ્યાણક જિનનું, ૧ પ્રકાશ. ૨ નક્ષત્ર, ૩ સૂ, ૪ વર્ષ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy