SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ દેવવા : ૪૬૫ : ઉપન્યુ કેવલ નાણુ; સમવસરણ સુરવર રચે, ચવહુ સઘ મડાણુ. ૨ વરસ પંચાવન સહસનું એ, જિનવર ઉત્તમ આય; તસ પદ પદ્મ નમ્યા થકી, ચિદ્રુપ ચિત્ત ઢાય. ૩ પ્રથમ સ્તુતિ. નમે મલ્રિ જિષ્ણુ દા, જાસ નમે દેવ વ્રૂંદા, તિમ ચેાસઠ ઇંદા, સેવે પાદાવિદ્યા, દુરગતિ દુઃખદા, નામથી સુખ કદા, પ્રભુ સુજસ સુરિંદા, ગાય ભકતે રિંદા, ૧ નવતિ જિનરાયા, શુકલધ્યાને સહાયા, સાહું પદ પાયા, ત્યકત માઁ માહ માયા, સુર નર ગુણુ ગાયા, કેવલશ્રી સુદ્ધાયા, તે સવિ જિનરાયા, આપજો મેાક્ષમાયા. ૨ કેવલ વર નાણે, વિશ્વના ભાવ જાણે, ખાર પરષદ ઠાણે, ધમ નિજી વખાણે, ગણુધર તિણું ટાળું, ત્રિપદીએ અર્થ માળે, જે રહે સુહઝાણે, તે રમે . આત્મનાશે. ૩ વૈરુટ્યા ધ્રુવી, ભક્તિ હિયર્ડ ધરવી, જિન સેવ કરવી, વિજ્ઞના વૃઢ ખેવી, સ ંધ દુરિત હરેવી, લચ્છી લીલા વરેવી, રૂપવિજય કહેવી, આપજો મૌજ દૈવી, ૪ દ્વિતીય સ્તુતિ. મહૂિ જિનરાજા, સેવીયે પુણ્યભાજા, જિમ ચઢત દિવાજા, પામિયે સુખ તાજા, કોઈ લપે ન માજા નિત્ય નવા( ૧ ) સુખ સાજા, કાઈ ન કરે જા જા, પુણ્યની એહુ માત્રા, ૧ મલ્લિ નમી નામે, કેવલજ્ઞાન પામે, દશ ક્ષેત્ર સુઠામે, તિમજ ભિન્ન ભિન્ન નામે, ત્રણ્ય કાલરૃનિમામે, ઘાતિયાં ક્રમ વાગે, તે ૧ મર્યાદા, ર્ નિમત્વ, ૩ ખપાવે. ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy