________________
આવશ્યક મુક્તાવલીઃ વીશમે બં નર કોડકડી રે, પ્રભુ આગે રહ્યા કર જોડી રે, કરે ભકિત યુકિત મદ મેડી. મ૦ ૭ ભવિ. મૃગશિર શુદિની અજુઆલી રે, એકાદશી ગુણની આલી રે, વ સંયમ વધુ લટકાળી. મ. ૮ ભવિ. દીક્ષા કલ્યાણક એહ રે, ગાતાં દુઃખ ન રહે રે રે, લહે રૂપવિજય જસ નેહ. મ૦ ૯ ભવિ.
તૃતીય ચૈત્યવંદન. જય જય મલ્લિ જિર્ણોદ દેવ, સેવા સુરપતિ સારે; મૃગશિર શુદિ એકાદશી, સંયમ અવધારે. ૧ અત્યંતર પરિવાર મેં, સંયતિ ત્રણશે જાસ; ત્રણશે ષટુ નરસંયમે, સાથે વ્રત લીએ ખાસ. ૨ દેવદૂષ્ય ખંધે ધરી એ, વિચરે જિનવર દેવ; તસ પદ પદ્યની સેવના, રૂપ કહે નિત્યમેવ. ૩
ઈતિ તૃતીય જોડે.
દેવવંદનને ચોથો જોડે. વૈદર્ભદેશ મિથિલાપુરી, કુંભ નૃપતિ કુલ ભાણ, પુણ્યવલ્લી મલ્લિ નમે, ભવિયણ સુહ ઝાણું ૧ ૫ણવીશ ધનુષની દેહડી, નીલ વરણુ મહાર; કુંભ લંછન કુંભની પરે, ઉતારે ભવ પાર. ૨ મૃગશિર શુદિ એકાદશીએ, પામ્યા પંચમ નાણ; તસ પદ પદ્ય વંદન કરી, પામો શાશ્વત ઠાણ. ૩
દ્વિતીય ચૈત્યવંદન. પહેલું ચોથું પાંચમું, ચારિત્ર ચિત લાવે; ક્ષકશ્રેણી જિનાજી ચઢી, ઘાતિકર્મ ખપાવે. ૧ દીક્ષા દિન શુભ ભાવથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org