________________
દેવવંદનો
: ૪૬૩ ?
કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિ ધામે. ૧ પંચ ભરહ મઝાર, પંચ એરવત્ત સાર વિહું કાલ વિચાર; નેવું જિનનાં ઉદાર; કલ્યાણક વાર, જાપ જપિયે શ્રીકાર; જિમ કરી ભવ પાર, જઈ વરે સિદ્ધિ નાર. ૨ જિનવરની વાણુ, સૂત્રમાં હે ગુંથાણું જ દ્રવ્ય વખાણી, ચાર અનુગ ખાણ, સગાભંગી પ્રમાણે, સપ્તમયથી ઠરા; સાંભળે દિલ આણું, તે વરે સિદ્ધિ રાણી. ૩ વૈરૂટ્યાદેવી, મલ્લિ જિન પાય સેવી; પ્રભુ ગુણ સમરેવી, ભકિત હિયડે ધરેવી; સંઘ દુરિત હરેવી, પાપ સંતાપ એવી; રૂપવિજય કહેવી, લચછી લીલા વરેવી. ૪
શ્રી મલ્લિ જિન દીક્ષા કલ્યાણક સ્તવન.
(સખી આવી દેવ દીવાલી રે. એ દેશી.) પંચમ સુરલેકના વાસી રે, નવ લેકાંતિક સુવિલાસી રે, કરે વિનતિ ગુણની રાશી. ૧ મક્ષિજિન નાથજી વ્રત લીજે રે, ભવિ જીવને શિવસુખ દીજે; મલ્લિ૦ એ આંકણી તમે કરુણરસ ભંડાર રે, પામ્યા છો ભવજલ પાર રે, સેવકને કરે ઉદ્ધાર. મલ્લિ૦ ૨ ભવિ. પ્રભુ દાન સંવસૂરી આપે રે, જગનાં દારિદ્ર દુઃખ કાપે રે, ભવ્યપણે તસ છાપે [ થાપે ]. મ. ભવિ. ૩ સુરપતિ સઘલા મળી આવે રે, મણિ રણું સેવન વરસાવે રે, પ્રભુ ચરણે શીશ નમાવે. મલ્લિ૦ ભવિ. ૪ તીર્થોદક કુંભ લાવે રે, પ્રભુને સિંહાસન ઠરે, સુરપતિ ભકતે નવરાવે, મલ્લિક ભવિ. ૫ વસ્ત્રાભરણે શણગારે રે, કુલ માલા હૃદય પર ધારે રે, દુખડા ઇંદ્રાણી ઉવારે. મ. ભવિ૦ ૬ મલ્યા સુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org