________________
: ૨૮ છે.
આવશ્યક મુક્તાવલી : દ્વિતીય અંદ ચકવરી પ્રભુ સાતમે એ, અઢાર મુજ દેવ રૂપ કહે ભવિજન તમે, કરે નિત્ય નિત્ય સેવ. ૩
૪૧ શ્રી મલ્લિનાથનું ચૈત્યવંદન, મહિનાથ ઓગણીશમા, જસ મિથિલા નયરી, પ્રભાવતી જસ માવડી, ટાળે કર્મ વયરી. ૧ તાત શ્રીકુંભ નરેસર, ધનુષ પચવીસની કાય; લંછન કલશ મંગલકરુ, નિર્મલ નિર્માય. ૨ વરસ પંચાવન સહાસનું એ, જિનવર ઉત્તમ આય; પદ્યવિજય કહે તેહને, નમતાં શિવસુખ થાય. ૩
કર શ્રી મુનિસુવ્રતસ્વામીનું ચૈત્યવંદન. જપ નિરંતર નેહશું, વસમા જિનરાય, સુમિત્રરાય પદ્માવતી, સુતશું મુજ માય. ૧ કરછપ લંછન ધનુષ વિશ, શ્યામવણી કાયા ત્રીશ સહસ વરસ આઉખું, હરિવંશ દીપાયા. ૨ સુનિસુવ્રત મહિમાની લો એ, નગરી રાજગૃહી જાય; રૂપવિજય કહે સાહિબા, નામે લીલવિલાસ. ૩
- ૪૩ શ્રી નમિનાથનું ચૈત્યવંદન, સાચા શ્રી નમિનાથ, પંથે જિણે ચાલ્યા જાય; સહી સુગધીવાટ, અધમુખ કંટક થાય. ૧ વૃક્ષ નમાવે શિષદેવ તીહાં દુંદુભિ બજાવે; પવન શકુન તિહાં સાર, પુષ્પની વૃષ્ટિ કહાવે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org