________________
રયવદન
કુસુમ ભલા ઢીંચણ સમા, નખકેશ રેમ વધે નહીં, કવિ રાષભ ઇમ ઉરચરે, નમિનાથ વંદો સહી. ૩
૪૪ શ્રી નેમિનાથનું ચૈત્યવંદન. સમુદ્રવિજય કુલચંદ નંદ, શિવા દેવી જાયા; યાદવ વંશ નમણિ, સૌરીપુર ડાયા. ૧ બાલથકી બ્રહ્મચર્યધરુ, ગત માર પ્રચાર ભક્તા નિજ આત્મિક ગુણ, ત્યાગી સંસાર. ૨ નિકારણ જગજીવન એ, આશાને વિશ્રામ; દીનદયાલ શિરોમણિ, પૂરણ સુરતરુ કામ. ૩ પશુઆ પિકાર સુણી કરી, છાંડી ગૃહવાસ; તક્ષણ સંયમ આદરી, કરી કર્મને નાશ. 8 કવલશ્રી પામી કરીએ, પહોતા મુક્તિ મઝાર; જન્મ મરણ ભય ટાળવા, જ્ઞાન સદા સુખકાર. ૫
૪૫ શ્રી પાર્શ્વનાથનું ચૈત્યવંદન. ૩ મે પાશ્વનાથાય, વિશ્વ ચિન્તામણીયતે, $ી ધરણેન્દ્ર વૈરૂટ્યા-પદ્યાદેવી યુતાય તે. શાન્તિ-તુષ્ટિ મહાપુષ્ટિ-વૃતિ-કીર્તિ-વિધાયિને,
હું દ્વિવ્યાલવૈતાલ, સવધિવ્યાધિનાશિને. જયાડજિતાખ્યા વિજયાખ્યા પરાજિતયાન્વિતઃ હિશાં પાલૈહૈયે ર્વિવાદેવભિરન્વિતઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org