SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવંદના ધર્મ મારગ જિનવર હીએ, ઉત્તમ જન સાચા તેણે તુજ પાદ પળતણી, સેવા કરું' નિશ્ચર. ૭ ૩૮ શ્રી શાન્તિનાથનું ચૈત્યવન. શાંતિકરણ શ્રી શાંતિનાથ, ગજપુર પણી ગાજે; વિશ્વસેન અચિરાતણા, સુત સમળ દીવાજે. ૧ ચાલીશ ધનુષ કનકવણું, મૃગ લછન છાજે; લાખ વરસનું આખુ', અરિજન મટ્ટ ભાજે. ૨ ચક્રવર્તી પ્રભુ પાંચમા એ, સાલસમા જગદીશ; રૂપવિજય મન તું વસ્યા, પૂરણુ સકલ ગીશ. ૩ ૩૯ શ્રી કુન્થુનાથનું ચૈત્યવંદન. કુંથુનાથ કામિત દીયે, ગજપુરના રાય; સિરિ માતા ઉર્ફે અવતર્યાં, સુર નરપતિ તાય. ૧ કાયા પાંત્રીશ ધનુષની, લઈન જસ કાગ; કેવલજ્ઞાનાદિક ગુણ્ણા, પ્રમે ધરી રાગ. ૨ સહસ પચાણુ' વરસનુ એ, પાલી ઉત્તમ આય; પદ્મવિજય કહે પ્રણમીચે, ભાવે શ્રી જિનરાય, ૩ ૪૦ શ્રી અરનાથનું ચૈત્યવંદન. રાય સુદર્શન ગજપુરે, દૈવી પટશણી; લ છત નંદાવ જાસ, અરજિન ગુણુખાણાં. ૧ ત્રીશ ધનુષવર દેહડી, હેમવશે જાણી; વર્ષ ચારાશી સહસ આયુ, કહે જિનવર વાણી. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy