SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ : રર : આવશ્યક મુક્તાવલી : દ્વિતીય અંક વર્ષ બહેતેર લાખનુંએ, આયુ લહે જમનાથ; રૂપવિજય કહે નિત્ય જપ, શિવપુર માગ સાથ. ૩ ૩૫ શ્રી વિમલનાથનું ચૈત્યવંદન. અષ્ટમ વર્ગથકી ચવી, કંપીલપુરમાં વાસ; ઉત્તરા ભાદ્રપદે જનમ, માનવ ગણ મીનરાશ. ૧ યોનિ છાગ સુહંક, વિમલનાથ ભગવંત દેય વરસ તપ નિર્જલી, જંબુ તલે અરિહંત. ૨ ષ સહસ મુનિ સાથશું એ, વિમલ વિમલપદ પાય; શ્રી શુભવીરને સાંઈશું, મળવાનું મન થાય. ૩ ૩૬ શ્રી અનંતનાથનું ચૈત્યવંદન અનંતનાથ અરિહંત, શરણ હું તે આ રાખ રાખ જિનરાય, દેવ તુજ દર્શન પા. ૧ હું રૂલી ચઉ ગતિમાંહી, નામ તેરા વિણ સ્વામી પ્રગટ્યો પુણ્ય અંકુર તું, મળે શિવગતિગામી. આજ અનંતા ભવતણું, પાપ તાપ દરે ગયા; કવિ રાષભ કહે પૂજતાં, આનંદ ઉછવ થયા. ૩ ૩૭ શ્રી ધર્મનાથનું ચૈત્યવંદન ભાનુનંદન ધર્મનાથ, સુત્રતા ભલી માત, વજ લંછન વજિ નમે, ત્રણ ભુવન વિખ્યાત. ૧ દશ લાખ વરસનું આઉખું, વપુ ધતુ પીસ્તાલીશ; રત્નપુરીને રાજી, જગમાં જાસ જગીશ, ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy