________________
કાકરી નૃપવર થયા, હું નમું તસ પાય; આત્મકમલ ઉતારવા, લબ્ધિ જિન ગુણ ગાય. ૩
૩૨ શ્રી શીતલનાથનું ચૈત્યવંદન. શીતળ નામું શિષ, જપ જાપ જગદીશ; દેખી તાહ૪ ૫, બહા ઉર લાયે ઇશ. ૧ ઇદ્ર ચંદ્ર નાગેન્દ્ર, સેય નર નામ કહાયે; નહીં જગ એહ દેવ, જમલ કઈ તાહરે આ . ૨ તેજ સબળ તુજ દેવ, લા સુર ગગને ભમે; કવિ ગડબલ કહે જગ તે વડે, જે શ્રી જિનચરણે નમે. ૩
૩૩ શ્રી શ્રેયાંસનાથનું ચૈત્યવંદન. શ્રી શ્રેયાંસ અગીઆરમા, વિષ્ણુ નૃપ તાય; વિષ્ણુ માતા જેહની, એંશી ધનુષની કાય. ૧ વરસ રાશી લાખનું, પાલ્યું જેણે આય; ખડગી લંછન પદક જે, સિંહપુરીને રાય. ૨ રાજ્ય તછ દીક્ષા વરીએ, જિનવર ઉત્તમ જ્ઞાન પામ્યા તસ પદ પદને, નમતાં અવિચલ થાન. ૩
૩૪ શ્રી વાસુપૂજ્ય સ્વામીનું ચૈત્યવંદન. દેવકથી દીપતી, નગરી વર ચંપા વાસુપૂજ્ય જિન જન્મ ઠામ, વસે લેક સુચંપા. ૧ વાસુપૂજ્ય રાજા રાજી, જયા જસ પટરાણી; સિતેર ધનુષ દેહ રાતડી મહિષ લંછન જાણું. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org