SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૪ : આવશ્યક મુક્તાવલી દિતીય ખંડ ચેત્રીશ અતિશય વિરાજતાઓ, સેવે સુર નર કેડ; વિનયવિજય ઉપાધ્યાયને, ૨૫ નમે કર જોડ. ૩ ર૯ શ્રી સુપાર્શ્વનાથનું ચૈત્યવંદન, શ્રી સુપાર્શ્વ જિણુંદ પાસ, ટાલ ભવ ફેર; પૃથિવી માતાને ઉરે, જાયે નાથ હમે. ૧ પ્રતિષ્ઠિત સુત સુંદરુ, વાણુરસી રાય; વિશ લાખ પૂરવ તણું, પ્રભુજીનું આય. ૨ ધનુષ બસે જિન દેહડી, સ્વરિતક લંછન સાર; પદ પદ્દમે જસ રાજતે, તાર તાર ભવ તાર. ૩ ૩૦ શ્રી ચંદ્રપ્રભનું ચૈત્યવંદન. મહસેન માટે રાજી, સતી લક્ષમણ નારી; ચંદ્ર સમુવલ વદન કાંતિ, જમ્ય જયકારી. ૧ ચંદ્રપુરી નયરી જેહની, ચંદ્ર લંછન કહીએ ચંદ્રપ્રભ જિન આઠમ, નામે ગહગહીયે. ૨ દેટસે ધનુષનું જિન તનુએ, દશ લાખ પૂરવ આય; રૂપવિજય પ્રભુ નામથી, દિન દિન દોલત થાય. ૩ ૩૧ શ્રી સુવિધિનાથનું ચૈત્યવંદન. સુવિધિ વિધિ કર મોક્ષના, આત્મ સિદ્ધિ કરનાર, અધ્યાતમ જ્ઞાને ભય, ભવિ ભવદુઃખ હરનાર. ૧ મગર લંછન સુગ્રીવ પિતા, રામા માત મલહાર આયુ લાખ બે પૂરવનું, ધનુષ શત તનુ સાર. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy