SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક મુકતાવલી : વીશમે ખંડ તાજા; નિજ ચઢત દિવાજા, સૂત્રમયદ ભાજપ સમકિત કરી સાજા, ભેગવે સુખ માજા. ૩ સુરવધૂ મલી રંગે, ગાય ગુણ બહુ ઉમંગે, જિન લઈ ઉછરંગે, ગેડે થાપે ઉમંગે, જિનપતિને સંગે. ભતિરંગ પ્રસંગે, સંઘભકિત તરંગે, પામે લછી અમેગે. ૪ શ્રી મહિલજિન જન્મ કલ્યાણક સ્તવન (મારે પીયુડે પરવર જાય, સુખી શું કહીયે રે ) મિથિલા તે નરી દીપતી રે, કુંભ નૃપતિ કુલ હંસ મલિલ જિણુંદ સેહામણે રે, સયલ દેવ અવતંસ. ૧ સખી સુણ કહિયે રે, મારે જિનાજી મેહનવેલિ, હિયડે વહિયે રે; એ આંકણ. છપ્પન દિશિકુમારી મલી રે, કરતી જન્મના કાજ; હે જાલી હરખે કરી રે, હુલાવે જિનરાજ. સખી. ૨ મહારે. વીણુ વજાવે વાલહી રે, લળી લળી જિનગુણ ગાય, ચિરંજીવ એ બાલુડે રે, જિમ કંચનગિરિ રાય. સખી. ૩ મહા કઈ કરમાં વીંજણ ગ્રહી રે, વજે હરખે વાય; ચતુરા ચામર ઢાલતી ૨, સુર વધુ મન મલકાય. સખી. ૪ મહા. નાચે સાચે પ્રેમથી રે, રાચે માચે ચિત્ત; જાચે સમકિત શુદ્ધતા રે, ભવ જલ તરણ નિમિત્ત. સ. ૫ મહાઇ ઉર શિર કંધ ઉપર ધરે ૨, સુરવધુ હેડા હાડિ; જગત તિલક ભાલે ધરી રે, કરતી મોડા મેડિ સત્ર ૨ મહા તવ સુરપતિ સુરગિરિ શિરે રે, નમન કરે કરજોડિક તીર્થોદક કુંભા ભરી રે, સાત લાખ એક કેડિસ ૭ મહા જિન જનની પાસે ઠવી રે, વરસી રણની રાશિ સુરપતિ નંદીશ્વર ગયા રે, ધરતાં મને ઉલ્લાસ સ૦ ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy