________________
વવા
• ૪૬૧ :
મહા॰ સુરપતિ નરપતિએ ક્વેર્યાં રે, જન્મ ઉત્સવ અતિ ચ'ગ; અતૃિ જ ૪ પદ પદ્મશું રે, રૂપવિજય ધરે રંગ સા॰ ૯ મહા તૃતીય ચૈત્યવંદન.
પુરુષાત્તમ પરમાતમા, પરમ ચૈાતિ પધાન; પરમા નંદ સ્વરૂપ રૂપ, જગમાં નહી ઉપમાન. ૧ મરત રત્ન સમાન વાન, તનુ ક્રાંતિ બિરાજે; સુખ સાહા શ્રીકાર રુખી, વિદ્યુમ‘ડલ લાગે. ૨ ઇંદિવરલ
નયન સયલ, જન
માણુ દકારી; કું ભરાય કુલ ભાણુ ભાલ, દીષિત મનેાહારી ૐ સુરવધુ નરવધુ મહિલા મલ્લિ,જિનગુણુ ગણુ ગાતી; ભક્તિ કરે ગુણવ તની, મિથ્યા ઘાતી. ૪ મિ જિષ્ણુંદ પદ પદ્મની એ, નિત્ય સેવા કરે જેહ રૂપવિજય પદ સ'પદા, નિશ્ચય પામે તેહ, ૫
અદ્ય
ઇતિ દ્વિતીય જોડા. દેવવંદનને તૃતીય જોડા.
વિધિ હવે પછીના બધા જોડામાં પ્રથમ જોડાની પેઠે સર્વ વિધિ કરવી.
પ્રથમ ચૈત્યવંદન.
અદ્ભૂત રૂપ સુગંધી શ્વાસ, નહીં ાગ વિકાર, મેવ નહી યહુ રહ, પ્રસ્વેદ લગાર. ૧ સાગરવર ગ'ભીર ખીર, સુગિરિ સમ જેહ; ઔષધિપતિ સમ સૌમ્ય ક્રાંતિ, વર ગુણ ગણુ ગેહ. સહસ અષ્ટોત્તર લક્ષણે એ, રક્ષિત જિનવર દે; તય પદ પદ્મ નમ્યાથકી, ન રહે પાપની રહે. ૩
ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org