SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ દેવવંદન : ૪૫e : નિજ જન્મ સુધારે. ૨ બાલપણે જિનરાજને એ, સવિ મલી હુલાવે, જિન મુખ પ નીહાલીને, બહુ આણંદ પાવે. ૩ થયાને પ્રથમ જેડ સુણ સુણ રે સાહેલી, ઉઠી સહુથી પહેલી કરી સ્નાન વહેલી, જિમ વધે પુણ્ય વેલી, તજી મેહની પલ્લી, ખંડ કરી કામવલ્લી; કરી ભક્તિ સુભલ્લી, પૂજિ જિન દેવ મલ્લી. ૧ સવિ જિન સુખકારી, મેહ નિદ્રા નિવારી ભવિજન નિતારી, વાણી સ્યાદ્વાદધારી, નિર્મલ ગુણધારી, ધૌત મિથ્યાત ગારી; નમિએ નર નારી પાપ સંતાપ છારી. ૨ મૃગશિર અજુઆલી સર્વ તિથિમાં રસાલી એકાદશી પાલી, પાપની શ્રેણિ ગાલી; આગમમાં રસાલી, તિથિ કહી તે સંભાલી, શિવવધુ લટકાળી, પરખુશ દેઈ તાલી. ૩ વૈચ્યા દેવી, ભકિત હિયડે ધરેવી, જિન ભકિત કરવી, તેહનાં દુઃખ હરેવી મમ મહિર કરેવી, લચ્છી લીલા વરવી; કવિ રૂપ કહેવી, દેજે સુખ નિત્યમેવી. ૪ થાને બીજે છેડે મિથિલાપુરી જાણું, વર્ગ નગરી સમાણ, કુંભ નૃપ ગુણખાણી, તેજથી વજપાણી; પ્રભાવતી રાણ, દેવનારી સમાણી, તસ કૂખ વખાણી, જમ્યા જિહાં મલ્લિ નાણ. ૧ ડિશિકુમારી આવે, જન્મ કરણ ઠરાવે; જિનના ગુણ ગાવે, ભાવના ચિત્ત ભાવે; જમેત્સવ દાવે, ઇદ્ર સુર શૈલ ઠાવે, હરિ જિન ગૃહ આવે, લઈ પ્રભુ મેરુ જાવે. ૨ અશ્રુત સુર રાજા, નાત્ર કરે ભકિતભા જા; નિજ નિજ સ્થિતિ ભાજ, પૂજે જિન ભક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy