SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૫૮ : આવશ્યક મુકતાવલી : વીશમા ખંડ તૃતીય ચૈત્યવંદન " અવધિજ્ઞાને આભેગીને, નિજ દક્ષા કાલ; દાન સંવછરી જિન દીયે, મનવાંછિત તતકાલ. ૧ ધન કણ કંચન કામિની, રાજ દ્વિભંડાર છડી સંયમ આદર, સહસ પુરુષ પરિવાર. ૨ મૃગશિર શુદિ એકાદશી એ, સંયમ લીયે મહારાજ તસ પદ પવ સેવનથકી, સીઝે સઘલાં કાજ, ૩ પછી જ કિંચિ કહી નમુત્થણું કહીને, જય વિયરાય સંપૂર્ણ કહેવા. દેવવંદનનો બીજે જોડે. વિધિ-પ્રથમના જેડાની માફક જ હવે પછીના સઘળા જેડાની વિધિ જાણવી. પ્રથમ ચૈત્યવંદન જય જય મલ્લિ જિjદ ચંદ, ગુણ કંદ અમદ; નમે સુરાસુર ચંદ, તિમ ભૂપતિ વંદ. ૧ કુસુમબેહ શમ્યા કુસુમ, કુસુમાભરણુ સેડાય; જનની કૂખે જબ જિન હતા, મલ્લિ નામ તિણે ઠાય. ૨ કુંભ નરેશ્વર કુલતિલે એ, મલ્લિનાથ જિનરાજ તસ પદ પ નમ્યાથકી, સિઝે સઘલાં કાજ. ૩ દ્વિતીય ચૈત્યવંદન નીલ વરણ દુઃખહરણ, શરણ શરણાગત વત્સલ નિરપમ રૂપ નિધાન સુજસ, ગંગાજલ નિરમલ. ૧ સુગુણ સુરાસુર કેડિ, દોડી નિત્ય સેવા સારે; ભક્તિ જુક્તિ નિત્યમેવ, કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy