SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ દેવવંદના ૨ ૪પ૭ : પછી નમુત્યુ કહી, જાવંતિ ચેઈઆઈ. કહી પછી જાવંત કેવિ સાહુ કહી પછી નર્વત્ કહી સ્તવન કહેવું. તે આ પ્રમાણે શ્રી અરજિન દીક્ષાકલ્યાણક સ્તવન ( ફતેમના ગીતની દેશી.) જગપતિ શ્રી અરજિન જગદીશ, હતિનાગપુર રાજી, જગપતિ રાય સુદર્શન નંદ, મહિમા મહિમાંહે ગાઇયે. ૧ જગપતિ કંચન વરણ શરીર, કામિત પુરણ સુરત; જગપતિ લંછન નંદાવર્ત, ત્રણ ભુવન મંગલકરુ. ૨ જગપતિ વખંડ ભરત અખંડ, ચક્રવર્તિની સંપદા; જગપતિ સહસ બત્રીશ ભૂપાલ, સેવિત ચરણકમલ સદા. ૩ જગપતિ સેહે સુંદર વાન, ચઉસઠ સહસ અંતેકરી, જગપતિ ભેગવી ભગ રસાલ, ગદશા ચિત્તમાં ધરી ૪ જગપતિ સહસ પુરુષ સંઘાત, મૃગશિર શુદિ એકાદશી; જગપતિ સંયમ લીચે પ્રભુ ધીર, ત્રિકરણ મેગે ઉલ્લસી, ૫ જગપતિ ચેસઠ સુરપતિ તામ, ભક્તિ કરે ચિત્ત ગહગહી; જગપતિ નાચે સુર વધુ કેહિ, અંગ મેડી આગલી રહી. ૬ જગપતિ વાજે નવ નવ છંદ, દેવ વાજિંત્ર સેહામણા સુરપતિ દેવદૂષ્ય ઠવે બંધ, પુષ્પવૃષ્ટિ કરે સુર ઘણા. ૭ જગપતિ ધન્ય વેલા ઘડી તેહ, ધન્ય તે સુરનર ખેચરા; જગપતિ જેણે કલ્યાણક દીઠ, ધન્ય જનમ તે ભવ તર્યા. ૮ જગપતિ પ્રભુપદ પવાની સેવ, ત્રિકરણ શુદ્ધ જે કરે; જગપતિ કરીય કરમને અંત, શુદ્ધ રૂપ નિજ તે વરે. ૯ પછી જય વિયરાય અદ્ધ કહીને ખમાસમણ દઈ ચિત્યવંદનને આદેશ માગી ત્રીજું ચૈત્યવંદન કહેવું, તે આ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy