SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૫૬ : આવશ્યક મુક્તાવલી વીશમે ખંડ સોહામણ, દેવી ધારણી સારી પ્રભુપદ પાની સેવના, કરે જે નરનારી ચિદાનંદ નિજ રૂપને, લહે તે નિરધારી. ૪ પછી બેસી નમુત્થણું કહી અરિહંત આણું અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસગ્ગ કરી મારી નમેડીં કહી બીજા જેડાની પ્રથમ ય કહેવી. ત્યારપછી લેગસ્સવ સવલેએ. અન્નત્ય કહી નવકારને કાઉસગ કરી પારી બીજા જેડાની બીજી ય કહેવી. પછી પુખરવરદી, સુઅસ્સ ભગવઓ૦ અન્નત્થ૦ કહી નવકારને કાઉસગ્ગ કરી પારી ત્રીજી ય કહેવી. પછી સિદ્ધાણું૦ વેયાવરચ૦ તસ્સઉત્તરી અન્નત્થ કહી ચોથી થેય કહેવી. એ રીતે પૂર્વની પેઠે ચારે કહેવી. તે થે નીચે પ્રમાણે શ્રી અરજિન થાય શ્રી અરજિન થા, પુણ્યના થોક પા; સાવિ દુરિત ગમા, ચિત્ત પ્રભુ ધ્યાન લાવે; મદ મદન વિરાવે, ભાવના શુદ્ધ ભાવે જિનવર ગુણ ગાવે, જિમ લહે મોક્ષ ઠા. ૧ સવિ જિનસુખકારી, ક્ષય કરી મોહ ભારી; કેવલ શુચિ ધારી, માન માયા નિવારી થયા જગ ઉપગારી, ક્રોધ ચેષ્ઠા પહારી; શુચિગુણગણધારી, જે વર્યા સિદ્ધિ નારી. ૨ નવતત્વ વખાણી, સપ્તભંગી પ્રમાણી; સગ નયથી મિલાણી, ચાર અનુગ ખાણી; જિનવરની વાણી, જે સુણે ભવ્ય પ્રાણી તિણે કરી અઘહાણ, જઈ વરે સિદ્ધિ રાણી. ૩ સમકિતી નરનારી, તેહની ભક્તિકારી; ધારણ સૂરી સારી, વિઘના ચેક હારી; પ્રભુ આણકારી, લછિ લીલા વિહારી સંઘદુરિત નિવારી, હે આણંદકારી. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy