SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૪૫ : આવશ્યક મુક્તાવલી : વીશા ખંડ ત્રાદ્ધિવંત, ગુણઠાણે ગુણ નીપજે. જી રે જી. ૪ જીe એક લક્ષ પીસ્તાલીશ હજાર, પાંચશે એકાણું જાણુંયે, જી રે છે. જી. મનનાણી મુનિરાજ, વીશ જિનના વખાણીયે. જી રે છે. ૫ જી. હું વંદુ ધરી નેહ, સવિ સંશય હરે મનતણુ. જી રે જી. વિજયલક્ષમી શુભ ભાવ, અનુભવજ્ઞાનના ગુણ ઘણા. જી રે જી. ૬ પછી જયવીયરાય કહી, ખમાસમણ દઈ ઈચ્છાકારેણું સંદિસહ ભગવદ્ ! ચોથું મન:પર્યવજ્ઞાન આરાધનાથ કાઉસગ્ન કરૂં? ઈચ્છ. મન:પર્યવજ્ઞાન આરાધનાર્થ કરેમિ કાઉસગં વંદણવ, અન્નથ૦ કડી એક લોગસ્સને ન આવડે તે ચાર નવકારને કાઉસગ્ગ કરી પારી થાય કહેવી તે આ પ્રમાણે શ્રી મન:પર્યવજ્ઞાનની થાય. (શ્રી શંખેશ્વર પાસ જિનેશ્વર–એ દેશી.) પ્રભુજી સર્વ સામાયિક ઉચચરે, સિદ્ધ નમી મદવારી છે, છઘસ્થ અવસ્થા રહે છે જિહાં લગે, યોગાસન તપ ધારી છે; ચોથું મન પર્યવ તવ પામે, મનુજ લેક વિસ્તારી છે, તે પ્રભુને પ્રણમે ભવિ પ્રાણ, વિજયેલક્ષમી સુખકારી છે. ૧ પછી ખમાસમણ દઈ ઊભા રહી, મન:પર્યવજ્ઞાનના ગુણ સ્તવવા અર્થે દુહા કહેવા, તે આ પ્રમાણે– દુહા, મનઃ૫ર્થવ દુગ ભેદથી, સંયમ ગુણ લહી શુદ્ધ, ભાવ મને ગત સંસીના, જાણે પ્રગટ વિશુદ્ધ ઘટ એ પુરુષે ધારીયે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy