SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ દેવવંદને : ૪૩ : ઈમ સામાન્ય ગ્રહંત, પાયે વિશેષ વિમુખ લહે, જુમતિ મનહ મુણુંત. એ ગુણ જેહને ઊપજે, સર્વવિરતિ ગુણઠાણું, પ્રણમું હિતથી તેહના, ચરણકમલ ચિત્ત આણ. ૧ ખમાસમણ દઈ, નગર જાતિ કંચનત; ધાયે ઘટ એહ રૂપ; ઈમ વિશેષ મન જાણત, વિપુલમતિ અનુરૂ૫ ૨ એ ગુણ જેહનેએ આંકણું. કેવળજ્ઞાન. પ્રથમ ખમાસમણ દઈને ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! પંચમ કેવલજ્ઞાન આરાધનાથ ચૈત્યવંદન કરું ! ઈ૭૦ કહી ચૈત્યવંદન કરવું, તે આ પ્રમાણે-- પંચમ શ્રી કેવલજ્ઞાનનું ચૈત્યવંદન. " શ્રી જિન ચઉનાણી થઈ, શુકલધ્યાન અભ્યાસે, અતિશય આત્મરૂપ, ક્ષણ ક્ષણ પ્રકાશે; નિદ્રા સ્વપ્ન જાગર દશા, તે સવિ દૂર હવે; એથી ઊજાગર દશા, તેહને અનુભવ જોવે, ક્ષપકશ્રણ આરહિયા એ, અપૂર્વ શક્તિ સંગે; લહી ગુણઠાણું બારમું, તુરીય કષાય વિયોગે, ૧ નાણુ દંસણ આવરણમેહ, અંતરાય ઘનઘાતી કર્મ દુષ્ટ ઉછેદીને, થયા પરમાતમ જાતી; દેય ધરમ સવિ વસ્તુના, સમયાંતર ઉપગ; પ્રથમ વિશેષપણે ગ્રહે, બીજે સામાન્ય સંગ; સાદિ અનંત ભાગે કરી, દર્શન જ્ઞાન અનંત ગુણઠાણું લહી તેરમું, ભાવ જિણુંદ જયવંત. ૨ મૂલ પયડીને એક બંધ, સત્તા ઉદયે ચાર; ઉત્તરપયડીને એક બંધ, તિમ ઉદયે રહે બાયોલ; સત્તા પંચાસી તણું, કર્મ જેવાં રજજુ છાર, મન વશ કાયા વેગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy