SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૩૬ ઃ આવશ્યક મુક્તાવલી : વીશમા અડ મત અનેકાંત પ્રમાણ, અરિહંત શાસન સફરી સુખાણુ, ચઉ અનુયાગ જિહાં ગુણખાણુ, આતમ અનુભવ ઠાણું; સકલ પદારથ ત્રિપદી જાણુ, જોજન ભૂમિ પસરે વખાણુ, દ્વેષ ખત્રીશ પરિહાણુ, કેવલીભાષિત તે શ્રુતનાણુ, વિજયલક્ષ્મીર કહે મહુમાન, ચિત્ત ધરજો તે સયાણુ. ૧ પછી ખમાસમણું દઈ શ્રુતજ્ઞાનના ચઉદ્દે ગુણુ વણુ વવાને અર્થ દુહા કહેવા તે આ પ્રમાણે તેમાં પહેલા એ દૃઢ઼ા પીઠકાના છે અને તે પછીના હૈ દરેક ગુણ દીઠ કહેવા. શ્રી શ્રુતજ્ઞાનના દોહા વો શ્રી શ્રુતજ્ઞાનને, બે ચતુર્દશ વીશ; તેહમાં ચઉદશ વરણવું, શ્રુતકેવલી શ્રુત ઇશ. ૧ ભેદ અઢાર પ્રકારના, એમ સવિ અક્ષરમાન; લબ્ધિ સ ́જ્ઞા વ્યંજન વિધિ, અક્ષર શ્રુત અવધાન. ૨ ( પીઠિકા ) વયણુ શ્રુત સિદ્ધાંત તે, આગમ સમય વખાણુ; પૂજો બહુવિધ રાગથી, ચરણ કમલ ચિત્ત આણુ. ૧ આ દુહા ગુણ ગુણુ દીઠ કહેવા. કરપāવ ચેષ્ટાદિકે, લખે અંતગત વાચ; એહ અનક્ષર શ્રુતતણેા, અથ પ્રકાશક સાચ. પ૦૦ ૨ સંજ્ઞા જે દીહુકાલિકી, તેણે સન્નિયા જાણ; મન ઇંદ્રિયથી ઉપન્થું, સત્તી શ્રુત અહિંઠાણુ. ૫૧૦ ૩ મન રહિત ઇંદ્રિયથકી, નિપન્યું જેને જ્ઞાન; ક્ષય ઉપશમ આવરણુથી, શ્રુત અસદી વખાણુ. ૫૧૦ ૪ જે દૃન દર્શન વિના; દન તે પ્રતિપક્ષ; દર્શન દન હાય જિહાં, તે દર્શન પ્રત્યક્ષ; લલિત ત્રિભંગી ભ’ગભર, નૈગમાદિ નય ભૂર; શુદ્ધ શુદ્ધતર વચનથી, સમકિત શ્રુત વનૂર. પ૧૦ ૫ ભગજાલ નર ખાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy