SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ દેવવંદને ૪૩૭ : મતિ, રચે વિવિધ આયાસ તિહાં દર્શન દર્શનત, નહીં નિદર્શનભાસ; સ અસહુ વહેંચણ વિના, હે એકાંતે પક્ષ જ્ઞાન ફલ પામે નહી, એ મિથ્યા કૃત લક્ષ. પ૦૦ ૬ ભરતાદિક દશ ક્ષેત્રમાં, આદિ સહિત કૃતધાર; નિજ નિજ ગણધર વિરચિયે, પામી પ્રભુ આધાર. પવ૦ ૭ દુ૫સહ સૂરીશ્વર સુધી, વર્તશે મૃત આચાર; એક જીવને આશરી, સાદિ સાંત સુવિચાર. પવ૦ ૮ શ્રુત અનાદિ દ્રવ્ય નય થકી, શાશ્વત ભાવ છે એહ, મહાવિદેહમાં તે સદા, આગમ રયણ અકે. ૯ અનેક જીવને આશરી, શ્રત છે અનાદિ અનંતક દ્રવ્યાદિક ચઉ ભેદમાંસાદિ અનાદિ વિરતંત. પવ૦ ૧૦ સરિખા પાઠ છે સૂત્રમાં તે શ્રુત ગમિક સિદ્ધાંત; પ્રાયે દૃષ્ટિવાદમાં, શોભિત ગુણ અનેકાંત. પવ૦ ૧૧ સરિખા આલાવા નહી, તે કાલિક કૃતવંત; આગમિક મૃત એ પૂછયે, ત્રિકરણ યુગ હસંત. પવ૦ ૧૨ અઢાર હજાર પદે કરી, આચારાંગ વખાણ; તે આગલ દુગુણ પદે, અંગપ્રવિણ સુચનાણુ, પવ૦ ૧૩ બાર ઉપાંગ જેહ છે, અંગબાહિર શ્રત તેહ; અનંગપ્રવિષ્ટ વખાયે, શ્રત લક્ષ્મીસૂરિ ગેહ. પવ૦ ૧૪ અવધિજ્ઞાન પછી ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી અવધિજ્ઞાનઆરાધનાથે ચૈત્યવંદન કરું? ઈચ્છે કહી ચૈત્યવંદન કહેવું, તે આ પ્રમાણે તૃતીય શ્રીઅવધિજ્ઞાન ચૈત્યવંદન અવધિજ્ઞાન ત્રીજું કહ્યું, પ્રગટે આત્મ પ્રત્યક્ષ, ક્ષય ઉપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy