SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ દેવવંદને ૪૩૫ ૧. શ્રી શ્રુતજ્ઞાનનું સ્તવન ( હરીયા મન લાગ્યોએ દેશી) - શ્રી શ્રત ચઉદ ભેદે કરી, વરણુ શ્રી જિનરાજ રે; ઉપધાનાદિ આચારથી, સેવિયે શ્રુત મહારાજ રે, શ્રતશું દિલ માન્ય ૨, દિલ મા રે, મન માને, પ્રભુ આગમ સુખકાર રે. શ્રુત- ૧ એ આંકણી. એકાદિ અક્ષર સંગથી, અસંગી અનંત રે; સ્વપર પર્યાયે એક અક્ષરે, ગુણ પર્યાય અનંત રે. શ્રુત૦ ૨ અક્ષરનો અનંતમે, ભાગ ઉઘાડે છે નિત્ય રે; તે તે અવરાએ નહી, જીવ સૂક્ષ્મનું એ ચિત્ત રે. શ્રત. ૩ ઈરછે સાંભળવા ફરી પૂછે, નિસુર્ણિ જ વિચારત રે; નિશ્ચય ધારણ તિમ કરે, ધીગુણ આઠ ર ત રે. શ્રત ૪ વાદી વીશ જિનતણું, એક લાખ છત્રીશ હજાર રે; બશે સયલ સભામાંહે, પ્રવચન મહિમા અપાર રે. શ્રુત૦ ૫ ભણે ભણવે સિદ્ધાંતને, લખે લખાવે જેહ રે; તસ અવતાર વખાણ, વિજયેલફમી ગુણગેહ રે. શ્રુત- ૬ પછી જય વીયરાય કહી, ખમાસમણ દઈ ઈરછાકારેણું સંદિસહ ભગવદ્ ! શ્રી શ્રુતજ્ઞાન આરાધનાથ કાઉસગ્ગ કરું ? ઈ ! શ્રી શ્રુતજ્ઞાન આરાધનાથ, કમિ કાઉસગં. વંદણુવરિઆએ. અન્નથ૦ કહી લેગસને, અથવા ચાર નવકારને કાઉસગ્ગ પારીને ય કહેવી, તે કહે છે– શ્રી શ્રુતજ્ઞાનની થાય (ગેયમ બેલે ગ્રંથ સંભાલીએ દેશો) ત્રિગડે બેસી શ્રી જિનભાણુ, બોલે ભાષા અમીય સમાણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy