SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક મુક્તાવલી : વીશમા ખ શ્રુતજ્ઞાન પછી ખમાસમણુ દઈ ઇચ્છાકારેણુ સદિસહ ભગવન્! શ્રી શ્રુતજ્ઞાનઆરાધના ચૈત્યવંદન કરું? ઈચ્છ. કહી ચૈત્યવાન કહેવું. તે નીચે પ્રમાણે— : ૩૪ • દ્વિતીય શ્રુતજ્ઞાન ચૈત્યવંદન શ્રી શ્રુતજ્ઞાનને નિત્યના, સ્વપરપ્રકાશક જે; જાણે દેખે જ્ઞાનથી, શ્રુતથી ટલે સંદેહ; અભિલાષ્ય અન ́ત ભાવ, વચન અગાચર દાખ્યા, તેઢુના ભાગ અનંતમા, વચન પર્યાય આખ્યા; વલી કથનીય પદાર્થના એ, ભાગ અન તમે જે; ચઉદે પૂરવમાં રચ્યા, ગણધર ગુણુ સસનેહ. ૧ માં હેામાં ડુ પૂરવધરા, અક્ષર લાલે સરિખા, છઠ્ઠાણુડીયા ભાવથી, તે શ્રુત મતિય વિશેષા. તેહિજ માટે અનંતમે, ભાગ નિષદ્ધા વાચા; સમકિત શ્રુતના માનીચે, સર્વ પદારથ સાચા; દ્રવ્ય ગુણ પર્યાય કરી, જાણે એક પ્રદેશ; જાણે તે સવિ વસ્તુને નંદીસૂત્ર ઉપદેશ. ૨ ચાવીશ જિનના જાણીએ, ચઉદ પૂરવષર સાધ; નવશત તેત્રીશ સહસ છે, અઠ્ઠાણુ નિરુપાષ; પરમત એકાંત. વાદીનાં, શાસ્ર સકલ સમુદાય; તે સમકિતવતે ગ્રહ્યાં, અથ યથાર્થ થાય. અરિહુંત શ્રુત કેવલી કહે એ, જ્ઞાનાચાર ચરિત્ત; શ્રુતપ'ચમી આરાધવા, વિજયલક્ષ્મીસૂરિ ચિત્ત. ૩ પછી નમુક્ષુણું, જાતિ, જાવત, નમાડહત્॰ કહી સ્તવન કહીએ તે આ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy