SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ વવદના : ૪૩૩ : નિર્માધિક ટેક. સ૦ ૧૬ નિઃસરૃઢ નિશ્ચયપણે, જાણે વસ્તુ અધિકાર; નિશ્ચિત અર્થ એ ચિંતા, મતિજ્ઞાન પ્રકાર, સ૦ ૧૭ એમ હાચે વા અન્યથા, એમ સદ્ગુહૈ નુત્ત; ધરે અનિશ્ચિત ભાવથી, વસ્તુ ગ્રહણુ ઉપયુક્ત. સ૦ ૧૮ બહુ પ્રમુખ શેકે ચહ્યું, જિમ એકદા તિમ નિત્ય, બુદ્ધિ થાયે જેહને, એ ધ્રુવભેદનુ ચિત્ત, સ૦ ૧૯ બહુ પ્રમુખ રૂપે કી, કદી અખજ્ઞાર્દિક રૂપ; એ રીતે જાણે તદા, ભેદ અશ્રુવ સ્વરૂપ, સ૦ ૨૦ અવગ્રહાર્દિક ચઉ ભેદમાં, જાણુવા ચેગ્ય તે જ્ઞેય; તે ચભે? ભાખી. દ્રવ્યા ક્રિકથી ગણ્ય; જાણે આદેશે કરી, કેટલા પર્યાંય વિસિક્ર; ધર્માદિક સવિદ્રવ્યને, સામાન્ય વિશેષ ગરિક સમ૦ ૨૧ સામાન્યા દેશે કરી, લેાકાલેાક સ્વરૂપ; ક્ષેત્રથી જાણે સને, તત્ત્વ પ્રતીત અનુરૂપ. સમ૦ ૨૨ અતીત અનાગત વતૅના, અટ્ઠા સમય વિશેષ; આદેશે જાણે સહુ, વિતથ નહિ લવલેશ. સમ૦ ૨૩ ભાવથી સિવહુ ભાવના, જાણે ભાગ અન’ત; ઉયિકાર્દિક ભાવ જે, ૫ંચ સામાન્ય લહુંત. સમ૦ ૨૪ અશ્રુત નિશ્રિત માનિયે, મતિના ચાર પ્રકાર; શીઘ્ર સમય રેહા પરે, અકલ ઉત્પાતિકી સાર. સમ૦ ૨૫ વિનય કર`તાં ગુરુતા, પામે મતિ વિસ્તાર; તે વિનયિકી મતિ કહી, સઘલા ગુણુ શિરદાર. સમ૦ ૨૬ કરતાં કાર્ય અભ્યાસથી, ઉપજે મતિ સુવિચાર, તે બુદ્ધિ કહી કાર્મિકી, નંદીસૂત્ર મઝાર. સમ૦ ૨૭ જે વયના પરિપાકથી, લહે બુદ્ધિ ભરપૂર; કમલ વને મહા હ`સને, પરિણામિકી એ સનૂર; અડવીશ ખત્રીશ દુગ ચઉં, ત્રણશે' ચાલીશ જે; દર્શનથી મતિભે તે, વિજયલક્ષ્મી ગુરુગેહ, સમ૦ ૨૮ २८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy