SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ * ૩૨ ઃ આવશ્યક મુક્તાવલી : વીશમે ખ અંતર્મુહૂત પ્રમાણુ, પંચેન્દ્રિય મનથી હૈયે, ઇંડા વિચારણા જ્ઞાન. સમ૦ ૩ વર્ણાદિક નિશ્ચય વસે, સુરનર એહિ જ વસ્ત; પંચેન્દ્રિય મનથી ડાયે, ભેદ અપાય પ્રશસ્ત, સમ૦ ૪ નિર્ણીત વસ્તુ સ્થિર ગ્રહે, કાલાંતર પણ સાચ; ૫'ચેન્દ્રિય મનથી હાયે, ધારણા અથ ઉવાચ. સમ૦ ૫ નિશ્ચય વસ્તુ ગ્રહે છતે, સતત ધ્યાન પ્રકામ૦; અપાયથી અધિક ગુણૢ, અવિચ્યુતિ ધારણા ઠામ. સમ૦ ૬ અવિસ્મૃતિ સ્મૃતિતણું, કારજ કારણ જેહ, સંખ્ય અસભ્ય કાલજ સુધી, વાસના ધારણા તેહ, સમ૰ ૭ પૂર્વોત્તર દન ય, વસ્તુ અપ્રાપ્ત એકત્ર; અસ`ખ્ય કાલે એ તેડુ છે, જાતિસ્મરણુ તત્ત્વ. સમ૦ ૮ વાજિંત્ર નાદ લડી ગ્રહે, એ તે દુંદુભિ નાદ; અવગ્રહાર્દિક જાણે બહુ, બે એ મતિ આહ્વાદ. સમ૦ ૯ દેશ સામાન્ય વસ્તુ છે, ગ્રહે તપ સામાન્ય; શબ્દ એ નવ નવ જાતિને, એ અબહુ મતિમાન. સમ૦ ૧૦ એકજ તુરિયના નાદમાં, મધુર તરુણાર્દિક જાતિ; જાણે બહુવિધ ધર્મશુ, ક્ષય ઉપશમની ભાતિ. સમ૦ ૧૧ મધુરતાદિક ધમમાં, ગ્રહવા અલ્પ સુવિચાર; અબહુવિધ મતિભેદના, કીધા અ વિસ્તાર. સમ૦ ૧૨ શીઘ્રમેવ જાણે સહિ, નવી હાય બહુ વિલંબ, ક્ષિપ્ર ભેદ એ જ્ઞાનના, જાણ્ણા મતિ અવલંબ, સમ૦ ૧૩ બહુ વિચાર કરી જાણીએ, એ અક્ષિપ્ર ભેદ; ક્ષયાપશમ વિચિત્રતા, કહે મહાજ્ઞાની સંવેદ. સમ૦ ૧૪ અનુમાને કરી કા ગ્રહે, ધ્વજથી જિનવર ચૈત્ય; પૂર્વ પ્રધ સભારીને, નિશ્ચિત ભેદ સકેત, સમ૦ ૧૫ માહિર ચિન્હ ગ્રહે નહી, જાણે વસ્તુ વિવેક, અનિશ્ચિત ભેટ્ઠ એ ધારીએ, આભિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy