________________
રવવંદને
: ૪૩૧ પછી ખમાસમણ દઈ એક ગુણને દુહે કહી, પછી બીજું ખમાસમણ દઈ બીજે ગુણવરણ. એ રીતે મતિજ્ઞાન સંબંધી અઠ્ઠાવીશ ખમાસમણ દેવાં. તેની પીઠિકાના દુહા પ્રથમ કહેવાના તે આ પ્રમાણે–
દુહા - શ્રી શ્રીદેવી ભગવતી, જે બ્રાહ્મી લીપીરૂપ; પ્રણમે જેહને ગાયમા, હું વંદું સુખ રૂપ. ૧ ય અનંતે જ્ઞાનના, ભેદ અનેક વિલાસ; તેહમાં એકાવન કહું, આતમ ધર્મ પ્રકાશ. ૨ ખમાસમણું એક એકથી, સ્તવિશે જ્ઞાન ગુણ એક; એમ એકાવન દીજીએ, ખમાસમણ સુવિવેક ૩ શ્રી સૌભાગ્ય પંચમી દિને, આરાધે મતિજ્ઞાન ભેદ અઠ્ઠાવીશ એહના, સ્તવયે કરી બહમાન. ૪ ઇંદ્રિય વસ્તુ પુગલા, મલવે અવત્તવ નાણું લેાચન મન વિષ્ણુ અક્ષને, વ્યંજનાવગ્રહ જાણુ. ૫ ભાગ અસંખ્ય આવલિ લઘુ, સાસ પહુત કિંઈ જિ; પ્રાપ્યકારી ચઉ ઇકિયા, અપ્રાધ્યકારી દુગદિઠ્ઠ. ૬
ખમાસમણના દુહા સમક્તિ શ્રદ્ધાવંતને, ઉપન્ય જ્ઞાન પ્રકાશ પ્રણમું પદકજ તેહના, ભાવ ધરી ઉલ્લાસ. ૧
અહીં પહેલું ખમાસમણ દેવું ને એ પ્રમાણે એ દુહા ગુણ ગુણ દીઠ કહે અને કહ્યા પછી ખમાસમણ આપવું.
દુહા નહી વર્ણાદિક પેજના, અથવગ્રહ હય; નેઈદ્રિય પંચઇંદ્રિયે, વસ્તુગ્રહણ કાંઈ જોય. સમ૦ ૨ અન્વય વ્યતિરેક કરી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org