SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ * ૪૦૦ આવશ્યક મુક્તાવલી : વીશમે ખંડ સુ, નય વ્યવહારે આવરણ ક્ષય કરી અજ્ઞાની જ્ઞાન ઉલ્લાસ. સુત્ર ૨ પ્રણ૦ જ્ઞાની જ્ઞાન લહે નિશ્ચય કહે, દે નય પ્રભુજીને સત્ય સુટ અંતરમુહુર્તા રહે ઉપયોગથી, એ સર્વ પ્રાણને નિત્ય સુત્ર ૩ પ્રણ૦ લધિ અંતરમુહુર્ત લઘુપણે, છાશઠ સાગર જિ. સુત્ર અધિકે નવભવ બહુવિધ જીવને, અંતર કદિયે ન દિઠું, સુટ ૪ પ્રણવ સંપ્રતિ સમયે એક બે પામતા, હોય અથવા નવિ હેય સુરક્ષેત્ર પોપમ ભાગ અસંખ્યમાં, પ્રદેશ માને બહુ જોય. સુત્ર ૫ પ્રણ૦ મતિજ્ઞાન પામ્યા જીવ અસંખ્ય છે કાપડિવાઈ અનંત સુટ સર્વ આશાતન વરજે જ્ઞાનની, વિજયલક્ષ્મી લહે સંત સુર ૬ પ્રણવ પછી જય વિયરાય કહી, ખમાસમણ દઈ ઈરછાકારે સંદિસહ ભગવન ! શ્રી મતિજ્ઞાન આરાધનાથે કાઉસગ્ગ કરૂ? ઇચ્છે ! મતિજ્ઞાન આરાધનાથે કરેમિ કાઉસગ્ગ વંદણુવત્તિઓએ અને અન્ન ઊસસિએણું. કહી એક લેગ સને ચંદેસ નિમ્મલયરા સુધીને અને ન આવડે તે ચાર નવકારને કાઉસ્સગ કરી પારી મેકર્ડસ્રિદ્ધાચા પાદયાયસર્વસાધુલ્ય કહી પછી થય કહેવી, તે નીચે પ્રમાણે થાય [શ્રી સંખેશ્વર પાસ જિનેસર–એ દેશી.] શ્રીમતિજ્ઞાનની તવ ભેદથી, પયયે કરી વ્યાખ્યા; ચઉવિ દ્રવ્યાદિકને જાણે, આદેશ કરી દાખ્યા છે; માને વરત ધર્મ અનંતા, નહી અજ્ઞાન વિવેક્ષા છે; તે મતિજ્ઞાનને વંદે પૂજે, વિજયલક્ષ્મી ગુણ કક્ષા. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy