________________
જદને
: ૪૨૯ : શ્રી મતિજ્ઞાનનું ચૈત્યવંદન. શ્રી સૌભાગ્ય પંચમીતણે, સયલ દિવસ સિણગાર; પાંચે જ્ઞાનને પૂછયે, થાય સફલ અવતાર. ૧ સામાયિક પિસહ વિષે, નિરવઘ પૂજા વિચાર, સુગંધ ચૂર્ણાદિકથકી, જ્ઞાન ધ્યાન મનેહર. ૨ પૂર્વ દિશે ઉત્તર દિશે, પીઠ રચી ત્રણ સાર; પંચ વરણ જિનબિંબને, સ્થાપી જે સુખકાર. ૩ પંચ પંચ વસ્તુ મેલવી, પૂજા સામગ્રી જેગ; પંચ વરણ કળશા ભરી, હરીયે દુખ ઉપભેગ. ૪ યથાશક્તિ પૂજા કરે, મતિજ્ઞાનને કાજે; પંચ જ્ઞાનમાં ધૂરે કહ્યું, શ્રી જિનશાસન રાજે. ૫ મતિ શ્રુત વિણ હવે નહિ એ, અવધિ પ્રમુખ મહાજ્ઞાન; તે માટે મતિ ધુરે કહ્યું, મતિ શ્રતમાં મતિ માન. ૬ ક્ષય ઉપશમ આવરણને, લબ્ધિ હેયે સમકાલે સ્વામ્યાદિકથી અભેદ છે, પણ મુખ્ય ઉપયોગ કાલે. ૭ લક્ષણ ભેદે ભેદ છે, કારણ કારજ ગે; મતિ સાધન શ્રત સાધ્ય છે, કંચન કલશ સંગે. ૮ પરમાતમ પરમેસરૂ એ, સિદ્ધ સયલ ભગવાન; મતિજ્ઞાન પામી કરી, કેવલલક્ષ્મી નિધાન. ૯
જ કિંચિત્ર નમુત્થણું જાવંતિ, જાવંત), મહંત કહી સ્તવન કહેવું તે આ પ્રમાણે
શ્રી મતિજ્ઞાનનું સ્તવન,
(રસિયાના દેશી.) પ્રણો પંચમી દિવસે જ્ઞાનને, ગાજે જગમાં રે જે. સુજ્ઞાની, શુભ ઉપગે ક્ષણમાં નિર્જર, મિથ્યા સંચિત હ. સુ. ૧ પ્રણવ સંતપદાદિક નવ દ્વારે, મતિ અનુગ પ્રકાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org