SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ દેવવંદન * ૪ર૭ : ઘરમાં કરે વાસ. ભવિ. વિરતિ સાહિલી સાથશું રે લાલ, અવિરતિ અલરછી નિકાસભવિ. ૫ સમ૦ મૈત્રાદિક ચિંતના રે લાલ, તેહ ભલા શણગાર; ભવિ દર્શન ગુણ વાઘા બન્યા રે લોલ, પરિમલ પર ઉપગાર. ભવિ. ૬ સમય પૂર્વ સિદ્ધ કન્યા પખે રે લાલ, જાનઈયા અણગાર. ભવિ. સિદ્ધશિલા વર વેદિકા રે લાલ, કન્યા નિવૃત્તિ સાર. ભવિ. ૭ સમ. અનંત ચતુષ્ટય દાયજો રે લાલ૦ શુદ્ધ એગ નિષેધ ભવિ. પાણિગ્રહણ પ્રભુજી કરે રે લોલ, સહુને હરખ વિષેધ. ભવિ ૮ સમ ઈણિ પરં પર્વ દીપાલિકા રે લાલ, કરતાં કેડી કલ્યાણું. ભવિ. જ્ઞાનવિમલ પ્રભુ ભક્તિશું રે લાલ, પ્રગટે સકલ ગુણખાણુ. ભવિ૦ ૮ સમ, તૃતીય ચૈત્યવંદન. છવકે વકેર, આ છે મનમાંહિ; સંશય વેદ પદે કરી, કહી અર્થ અભિમાન વાર્યો. શ્રી મહાવીર સેવા કરી, ગ્રહી સંયમ આ૫ તા; ત્રિપદી પામી ગુંથીયા, પૂરવ ચઉદ ઉદાર નય કહે તેહના નામથી, હવે જય જયકાર દીવાલીનું ગણું. ૧ શ્રી મહાવીરસવામીસવજ્ઞાય નમઃ ૨ શ્રી મહાવીર સ્વામી પારંગતાય નમઃ ૩ શ્રી ગૌતમસ્વામીસર્વત્તાય નમઃ દરેક પદની વીશ વિશ નવકારવાલી ગણવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy