________________
: ૩૨૬ :
આવશ્યક મુક્તાવલી વીશમે ખંડ પંચ ભૂતથકી જ પ્રગટે, ચેતના વિજ્ઞાન રે; તેહમાં લયલીન થાયે, ન પરભવ સંજ્ઞાન રે. વર૦ ૨ વેદ પદને અથ એહવે, કરે મિથ્યારૂપ રે; વિજ્ઞાનઘન પદ વેદ કેરાં, તેહનું એહ સ્વરૂપ છે. વીર. ૩ ચેતના વિજ્ઞાનઘન છે, જ્ઞાન દર્શન ઉપયોગ રે, પંચભૂતિક જ્ઞાનમય તે, હેય વસ્તુ સંગ ૨. વર૦ ૪ જિહાં જેવી વસ્તુ દેખિયે, હોય તેહવું જ્ઞાન રે; પૂરવ જ્ઞાન વિપર્ય. યથી, હાય ઉત્તમ જ્ઞાન રે. વીર. ૫ એહ અર્થ સમર્થ જાણી, મ ભણુ પદ વિપરીત રે; ઈણિપરે ભ્રાંતિ નિરાકરીને, થયા શિષ્ય વિનીત રે. વિર૦ ૬ દીપાલિકા પ્રભાતે કેવલ, લહ્યું તે ગૌતમસ્વામ રે; અનુક્રમે શિવસુખ લહ્યા તેહને, નય કરે. પ્રણામ છે. વીર. ૭
દ્વિતીય સ્તવન.
(અલબેલાની દેશી) દુખહરણ દીપાલિકા રે લાલ, પરવ થયું જગમાંહિ ભાવિ પ્રાણું રે વીર નિવણથી થાપના રે લાલ, આજ લગે ઉહિ. ભવિ૦ ૧ સમકિત દષ્ટિ સાંભળે રે લાલ, એ આંકણી, સ્યાદ્વાદ ઘરલીએ રે લાલ, દર્શનની કરી શુદ્ધિ. ભવિ. ચારિત્ર ચંદ્રોદય બાંધિયે રે લાલ, ટલે દુકર્મ બુદ્ધિ. ભવિ. ૨ સમe સેવા કરે જિનરાયની રે લાલ, દિલ જેઠાં મિઠાશ. ભવિ. વિવિધ પદારથ ભાવના રે લાલ, તે પકવાનની રાશિ. ભવિ ૩ સમ. ગુણિજન પદની નામના રે લાલ, તેહિજ જુહાર ભટ્ટાર. ભવિ૦ વિવેક રતન મેરાઈયાં રે લાલ, ઉચિત તે દીપ સંભાર ભવિ. ૪ ચમ. સુમતિ સુવનિત હેજશું રે લાલ, મન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org