SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ દેવવંદનો : ૪રપ : . પ્રથમ થય જોડે. ઇંદ્રભૂતિ અનુપમ ગુણ ભર્યા, જે ગૌતમ ગોત્રે અલંક પંચશત છાત્રશું પરિવર્યા, વીર ચરણ લહી ભવજલ તર્યા. ૧ ચઉ આઠ દશ દોય જિનને સ્ત, દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર; સંભવ આદિ અષ્ટાપદ ગિરિયે વલી, જે ગૌતમ વંદે લળીલળી. ૨ ત્રિપદી પામીને જેણે કરી, દ્વાદશાંગી સકલ ગુણે ભરી; દીયે દીક્ષા તે લહે કેવલસિરિ, તે ગૌતમને રહું અનુસરી. ૩ જક્ષ માતંગને સિદ્ધાયિકા, સૂરિ શાસનની પરભાવિકા શ્રી જ્ઞાનવિમલ દીપાલિકા, કરો નિત્ય નિત્ય મંગલમાલિકા. ૪ દ્વિતીય થાય ડે. શ્રી ઇદ્રભૂતિ ગણુવૃદ્ધિભૂતિ, શ્રીવીરતીર્થાધિપમુખ્યશિષ્યમ, સુવર્ણકાંતિ કુતકર્મશાંતિ, નમામ્યહે ગૌતમ ગોત્રરત્નમ. ૧ તીર્થકરા ધર્મધુરાધુરીણ, ભૂતભાવિપ્રતિવર્તમાના સત્ પંચકલ્યાણકવાસરસ્થા, દિગંતુ તે મંગલમાલિકા ચ. ૨ જિનેંદ્રવાકયં પ્રથિતપ્રભાવ, કમણકાનેકપ્રભેદસિંહમ આરાધિત શુદ્ધમુનીંદ્રવર્ગ–જંગત્યમેયં જયતાત્ નિતાંતમ. ૩ સગ્યશાં વિઘહરા ભવંતુ, માતંગયક્ષા સુરનાયકા દીપાલિકાપર્વણિ સુપ્રસન્ના, શ્રીજ્ઞાનસૂરિવરદાયકા. ૪ સ્તવન, (તુંગીયા ગિરિ શિખર સહે–એ દેશી.) વીર મધુરી વાણી ભાખે, જલધિ જલ ગંભીર રે; ઈંદ્રભૂતિ ચિત્ત બ્રાંતિ, ૨જકણ હરણ પ્રવર સમીર રે. વીર. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy