SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૨૪ : આવશ્યક મુક્તાવલી : વીશમા ખંડ તૃતીય ચૈત્યવાન, શ્રી સિદ્ધાર્થ નૃપફુલતીàા, ત્રિશલા જસ માત; હિર લ છન તનુ સાત હાથ, મહિમા વિખ્યાત; ત્રીશ વરસ ગૃહવાસ છડી, લીએ સયમ ભાર; બાર વરસ છદ્મસ્થ માન, લહી કેવલ સાર; ત્રીશ વરસ એમ વિ મલી એ, મહાંતેર આયુ પ્રમાણ; દીવાલી દિન શિવ ગયા, કહે નય તે ગુણખાણુ. ૩ પછી જ` કિ`ચિ૰ નમ્રુત્યુણુ કહી આખા જય વીયરાય કહેવા, બીજે જોડા. આ ખીજા જોડામાં પણ પ્રથમ ઈચ્છાકારે 'ક્રિસહ ભગવન્ ! ચૈત્યવંદન કરૂ ? કહી પ્રથમ ચૈત્યવંદન કહેવું, વગેરે પ્રથમના જોડાની પેઠે સર્વ વિધિ કરવી. પ્રથમ `ચૈત્યવદન નમે ગણધર નમો ગણુધર, લબ્ધિ ભંડાર, ઇંદ્રભૂતિ મહિમાનીલા, વડ વજીર મહાવીરકેરા, ગૌતમ ગાત્રે ઉપન્યા, ગણિ અગ્યારમાંહે વડેરે; કેવલજ્ઞાન લધું જિળું, દીવાલી પરભાત; જ્ઞાનવિમલ કહે જેહના, નામથકી સુખશાત. ૧ દ્વિતીય ચૈત્યવંદન. ઈંદ્રભૂતિ પહિલા ભણુ, ગૌતમ જસ નામ; ગેાખર ગામે ઉપન્યા, વિદ્યાના ધામ; પાઁચ સયા પરિવારશું, લેઇ સંયમ ભાર; વરસ પચાસ ગૃહે વસ્યા, તે વર્ષે જ ત્રીશ; ખાર વરસ કેવલ વર્યાએ, ખાણું વરસ વિ આય; નય કહે ગૌતમ નામથી, નિત્ય નિત્ય નવનિધિ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy