SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ દેવવંદને : ૪ર૩ : શાસન સુખદાયી, આઈ સુણે અરદાસ; શ્રી જ્ઞાનવિમલ ગુણ, પૂરા વંછિત આશ. ૪ બેસી નમુત્થણું જાવંતિ ચેઈઆઈ. ખમાસમણ જાવંત કેવિ સાહુ નમર્હત્ કહી સ્તવન કહેવું. તે સ્તવન આ પ્રમાણે શ્રી મહાવીર જિન સ્તવન (આજ સખી સંસર-એ દેશી) શ્રી મહાવીર મનેહરુ, પ્રણમું શિર નામી; કંત જશોદા નારીને, જિન શિવગતિગામી. ૧ ભગિની જાસ સુદંસણ, નંદીવર્ધન ભાઈ, હરિ લંછન હેજાલુએ, સહુકને સુખદાયી. ૨ સિદ્ધાર્થ ભૂપતિતણે, સુત સુંદર સેહે નંદન ત્રિશલા દેવીને, ત્રિભુવન મન હે. ૩ એક શત દશ અધ્યયન જે, પ્રભુ આપ પ્રકાસે; પુણ્ય પાપ ફલ કેરડાં, સુણે ભવિક ઉલ્લાસે. ૪ ઉત્તરાધ્યયન છત્રીશ જે, કહે અર્થ ઉદાર; સેલ પહેર દિયે દેશના, કરે ભવિ ઉપગાર. ૫ સર્વાર્થસિદ્ધ મુહુર્તામાં, પાછલી જે રયણ, ગનિરોધ કરે તિહાં, શિવની નીસરણું. ૬ ઉત્તરાફાલ્ગની ચંદ્રમા, જોગે શુભ આવે; અજરામર પદ પામીયા, જય જય રવ થા. ૭ ચોસઠ સુરવર આવીયા, જિન અંગ પખાલી; કલ્યાણક વિધિ સાચવી, પ્રગટી દિવાલી. ૮ લાખ કેડી ફલ પામીયે, જિન ધ્યાને રહીયે; ધીરવિમલ કવિરાજને, જ્ઞાનવિમલ કહિયે. ૯ પછી અદ્ધ જય વિયરાય કહેવા. પછી ખમાસમણ દઈ ઈરછાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? ઇરછ કહી ત્રીજું ચૈત્યવંદન કહેવું. તે આ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy