SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪રર : આવશ્યક મુક્તાવલી ! વીમો ખંડ કા, દિવાલીકપે જેહ લડ્યા; પુણ્ય પાપ ફલ અજયણે કહ્યાં, સવિ તહત્તિ કરીને સહ્યાં. ૩ સવિ દેવ મલી ઉઘાત કરે, પરભાતે ગૌતમ જ્ઞાન વરે; જ્ઞાનવિમલ સદા ગુણ વિસ્તરે, જિનશાસનમાં જયકાર કરે. ૪ પછી બેસી નમુત્થણું કહી અરિહંત ચેઈઆણું. અન્નત્ય કહી એક નવકારને કાઉસગ્ગ કરી પારી નમેડીંત કહી બીજા જેડાની પ્રથમ થાય કહેવી. ત્યારપછી લેગસરા સાવલેએ અન્નત્ય કહી નવકારને કાઉસગ્ગ કરી બીજા જેડાની બીજી થાય કહ્યા પછી પુખરવરદી, સુઅસ ભગવઓ અન્નત્થર કહી નવકારને કાઉસગ કરી પારી ત્રીજી થાય કહેવી. પછી સિદ્ધાણું વેયાવરચ૦ તસ્સ ઉત્તરી, અન્નત્ય કહી એથી થાય કહેવી. એ રીતે પૂર્વની પેઠે ચારે ય કહેવી. દ્વિતીય વીરસ્તુતિ જય જય ભવિ હિતકર, વીર જિનેશ્વર દેવ, સુર નરના નાયક, જેહની સાર સેવ, કરુણરસ કંદ, વંદે આણંદ આણું, ત્રિશલાચુત સુંદર, ગુણમણિ કે ખાણ. ૧ જસ પંચ કલ્યાણક, દિવસ વિશેષ સુહાવે; પણ થાવર નારક, તેહને પણ સુખ થાવે; તે યવન જનમ વત, નાણ અને નિવારણ સવિ જિનવરકેરાં, એ પાંચે અહિડાણ. ૨ જિહાં પાંચ સમિતિ ચુત, પંચમહાવત સાર; જેહમાં પરકાશ્યાવલિ પાંચે વ્યવહાર, પરમેષ્ઠી અરિહંત, નાથ સર્વસને પાર, એહ પંચ પદે લક્ષ્યો, આગમ અર્થ ઉદાર. ૩ માગ સિદ્ધાર્થ દેવી જિનપદ સેવી, દુખ દુરિત ઉપદ્રવ, જે ટાલે નિતમેવી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy