________________
: ૪૧૮ ? આવશ્યક મુકતાવલી : ઓગણુશમો અંક ભરીને, સુકવ્યા વિણ ન રખાય; છ ઉપજે તેમાં ઝાઝા, બેળ અથાણું કહેવાય. ૨ ૦ ૮ લાવરી પતઈ ગાજર મૂળા, બટાટા ને પ્યાજ; કંદમૂળમાં જીવ અનંતા, ખાતા શું ના લાજ? રે ઓ૦ ૯ માસિક ઋતુધર્મના ત્રણ દિન, ચોવીશ પહેર અખંડ; જે નારી નહિ પાળે તેને, પાપ લાગે છે પ્રચંડ. ૨ ઓ૦ ૧૦ તેથી દેવ ગુરુની આશાતના, આ ભવ પામે દુઃખ; પરભવ નરકની ઘેર પીડાઓ, પિકારે દીનમુખ. ૨ ઓ૦ ૧૧ શ્લેષ્ઠ નારીની પાસે ઘરનું, પાણી ભરાવે જેહ; દળવું ખાંડવું તેને સેપે, મોટો મૂરખ તેહ. રે એ ૧૨ નીચ નારીની સંગત કરતાં, નીચ બને ઘરનાર; ધર્મભ્રષ્ટ થઈ પાપના કામ, કરતાં ન રાખે વિચાર. રે એ ૧૩ પીર ફકીરની બાધા રાખી, તે સ્થાને જે જાય હિંસક લેતણું વાસણમાં, જમતાં ભ્રષ્ટ થવાય. ૨ એ. ૧૪ માંકડવાળા ખાટલાને લઈ, કંઈક જંગલી જેન; ધગધગતી રેતીમાં દબાવે. લેવા દુર્ગતિ લેન. રે ઓ૦ ૧૫ ધારીને દઢતા નિજ દિલમાં, પાળે જે સદાચાર; લધિસૂરિ શિશુ પદ્મ કહે છે, તે વરશે શિવનાર. ૨ એ. ૧૬
૧૦ શિખામણુનું ગીત ( રાગ-આશાભર્યા તે હમે આવીયા જિર્ણોદજી) વાગે ઘડીયાળની ઘંટડી, એ તે સમજણ દેતી જાય છે,
ઘંટડી વાગે છે. એક વાગે તે એવું બતાવે, એકલે આ સંસાર રે, એક દિવસ એવો આવશે રે, એકલે પાછા જનાર રેઘ૦ ૧ બે વાગે તે એવું બતાવે, બે વસ્તુને છોડ રે, રાગ ને દેશનાં બંધન વળગ્યાં છે, તેને તું તે તેરે ઘ૦ ૨ ત્રણ વાગે તે એવું બતાવે, ત્રણ વરતુ છે સાર રે, જ્ઞાન દર્શન ચારિત્ર લઈને, પામે પદ શ્રીકાર ૨૦ ઘ૦ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org