SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ મહુલીઓ ૪૧૭ : રે, ગુરુ વિના. સુણ૦ ૪ મેહ ભુગનું વિષ ન વ્યાપે, ગુરુ ગારૂડીના મંત્ર પ્રતાપે; પછી અમારે કોને આધાર (૨) અહીં જાણું ઉપકાર રે, કરજે વિચાર રે; ગુરુ વિના૦ સુણી૫ ભવ અટવી અજ્ઞાન અંધારું, જ્ઞાનાદિ રત્ન લૂટે મેહકારું; છવ મુસાફર અતિ અકળાય. (૨) હવે જાતા મહારાય રે, વારે કે ધાય રે; ગુરુ વિના૦ સુ. ૬ વેલ ચઢે તે વૃક્ષની હાય, આપ વિના અમ શી ગતિ થાએ? નયણે વહે છે અશ્રુની ધાર (૨) કરે વિનતિ બાલ રે, માનો કુપાલ રે, ગુરુ વિના સુણી ૭ દેશના લખિએ કીધી કમાલ, છોડાવી સર્વને ઘરની ધમાલ; એવા ગુરુપદ પદ્યની સેવા (૨) એ તે કરતા નિત્યમેવ રે, જાએ કુટેવ રે, ગુરુ વિના, સુણ૦ ૮ ૯ આચારપાલન પ્રેરક ગીત, (રાગ-વાસુપૂજ્ય વિલાસી ચંપાના વાસી.) રે એ જેનો જાગો, આળશ યાગો, પાળો શુદ્ધ આચાર, ઉંચા કુળમાં જનમીને પણ પાળે ન ઉથ આચાર; તે નર નહિ પણ વાનર સમજે, લેક દીયે ફીટકારી રે એ ૧ રાત્રિભોજન કરવું ઘટે ના, તેમાં હિંસા અપાર; રોગ શરીરે ઉપજે મેટા, ગીધ, ઘુવડ અવતાર. રે ૨ બાર માસ ચેવિહાર કરતા, છ માસી ઉપવાસનું ફળ પામે તે ખાતા પીતાં, દુઃખને હાય વિના સહ રે ઓ૦ ૨ ચૂલે ચઢાવ્યા વિણ જે કાચા, દૂધ દહીં ને છાશ; કઠોળ કે તેની વસ્તુ સાથે, ખાતાં વિદળ થાય. રે ૦ ૪ વિદળમાં ત્રસ જીવે ઉપજે, કેવળજ્ઞાનીને બોલ; શ્રાવક થઈ વિવેક ન રાખે, તે નર નખરને તેલ. રે ઓ૦ ૫ માની પુરી ને ભાખરીઓ, ચૂલે ન કડક કરેલ; રાતવાસી રાખી નહિ ખાવું, જીવોથી તેહ ભરેલ. રે ઓ૦ ૬ બીજોરા મરચાં ને લીંબુ, ડેરાં ને ડેડીંગ, તકે ખૂબ સુકાવી ભરવા, જેમ સુકાયેલી સીંગ રે ઓ૦ ૭ મસાલે અથાણામાં ૧ ગધેડે ૨ રોટલો. २७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy