SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ગહુલીઓ ૬ ગુરુદેશના ગહુલી ( રાગ-સાહિમા મારા રાજીલને 'ત ) સાંભળે પ્રેમે ચતુર્વિધ સંધ, દેશના મીઠી મધુરી, વ્હેંચતી વાણીમાં મીઠી જેહ, વાનગી મુક્તિ પુરીની. આત્માના ગુણરૂપ પુષ્પા ખીલાવતી, આગમના તત્વ સમુદ્દે ઝીલાવતી; લાવતી ધક્રિયામાં ઉમંગ. દેશના૰૧ કર્માંના સુદૃઢ અનેા કાપતી, માહનરેન્દ્રની સત્તા ઉથાપતી; વ્યાપતી અસ્થિ મજ્જાએ અંગ. દેશના૦ ૨ નરક તિર્યંચગતિ દુ:ખાને વારતી, સંસારસાગર પાર ઉતારતી; મારતી મહા સુટ અનંગ. દેશના૦ ૩ : ૪૧૫ ઃ જૈન આગમના મર્માં જણાવતી, શાસનસેવાનાં પાઠ ભણાવતી; ન્હડાવતી જ્ઞાન નિમલ ગગ. દેશના૦ ૪ વિતંડાવાદીઓના છક્કા છેડાવતી, મિથ્યાભિમાનીઓના માન મેડાવતી; દેાડાવતી ઘરકામ કરી લગ. દેશના૦ ૫ પુદ્ગલ વાસનાને જે ભગાવતી, મુક્તિની ભાવના-તે જે જગાવતી; મ`ડાવતી મેાહુ સામે જંગ. દેશના ૬ વૈરાગ્યને ધોધમાર વરસાવતી, શ્રદ્ઘા પારસમ્પૂણુને ફ્રસાવતી; દરસાવતી સમકિતને રંગ. દેશના ૭ મુક્તિપુરીના દ્વાર ખેાલાવતી, પડિત લેાકેાનાં માર્યા ડાલાવતી; લાવતી કરવા સત્સંગ. દેશના૦ ૮ સાખી. મહાજ્ઞાની લબ્ધિસૂરિ; ગુસ્વરને ઉપદેશ; પદ્મ કહું જે સાભળે, એક ચિત્તે હુંમેશ, પામે મુક્તિના સુખ અભ’ગ. દેશના છ ગુરૂગુણ ગહુલી (રાગસુખ દુઃખ સરજ્યા પામીએ રે, આપદસ પદ હાય.) ગુરૂ ઉપદેશથી પામીએ રે, વિ ધર્મ'ના મમ, સમજે નહિ જે મને રે, તે ખાંધે ખૂરા કર્યાં રે; પ્રાણી ગુરૂવાણી ધરા ચિત્ત,શિવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy