SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૪ : આવશ્યક મુક્તાવલી : ઓગણીશમે ખુ’ડ મંત્ર ગારૂડી, પધાર્યાં શ્રી ગુરુ આજે. ૭ દુઃખા બહુ ભાગયા ભવમાં. બની ઉન્મા ના ગામી; બતાવવા રાહ મુક્તિને, પધાર્યાં શ્રી ગુરૂ આજે. ૮ ઉમ્મર નર ભવતણી ખાઇ, કરીને પાપનાં કામેા; જીવન સુધારવા માટે, પધાર્યાં શ્રી ગુરૂ આજે. ૯ લઈને ત્યાગના ઝંડા, વિચરતા દેશવિદેશે; સુણાવવા વીરના હુકમ, પધાર્યાં શ્રી ગુરુ આજે. ૧૦ પુનિત ચરણા થકી પાવન, નગર અમ આજ થાયે છે; વિ જનના દુ:ખા હરવા, પધાર્યાં શ્રી ગુરુ આજે. ૧૧ મળીને સધ સહુ આજે, કરે આપતુ સન્માન; સ્વીકારી ઉપકૃત કરવા, પધાર્યાં શ્રી ગુરુ આજે. ૧૨ વિજયલબ્ધિસૂરિ શિશુ, કહે છે પદ્મ કર જોડી; સેવા ગુરુરાજ ભવ તરવા, પધાર્યાં શ્રી ગુરુ આજે. ૧૩ ૫ ગુરુમહિમા વણુન ગહુલી ( રાગ–પેઢી વાગે તમન્ના વાગે આજ સવારે ગુરૂજી પધારે, શિષ્યા સાથે લ; ચાલા જલ્દી સામેયામાં, વાર લગાડા નાંદુ. ૧ મહાવ્રતધારી ત્યાગી ગુરુએ, ફરી ફરી મળશે નહિ; આળસમાં પડનારે પ્રાણી, ખત્તા ખાશે સહી. ૨ ભવસાગરમાં ડૂબતા જીવને, અવલંબન છે નહિ; સદ્ગુરુ વાણી નાવ મળે તેા, પાર ઉતારે સહી. ૩ પૈસા માટે ફોગટ ફાંફા, કલકત્તા મુંબઈ; પુણ્ય ખજાને ગુરૂથી મળતા, નિધન રહેશે નહિ. ૪ સ્વારથીયાં સ'સારી સવે, માસી માસી ક્રૂ'; નિઃસ્પૃહ વૃત્તિ ધમ બતાવે, ગુરુ વિષ્ણુ ખીજો નહિ. ધમ રહિત નિષ્ફળ જીવનમાં, કુળની શી ઊંચાઈ; ગુરુ ઉપદેશ અમલથી સાચી, મેળવશે મેાટાઇ. । કા। મામે તે વળી માસે, સસરા તે જમાઈ; જમાડતા ગભવાત્સલ્ય, તેની કીંમત નહિ. છ નાની ત્યાગી ગુરુની ભક્તિ, કરો ભાવિક થઇ; દાન સુપાત્રે લાભ અનતા, વાણી શાસ્ત્ર કહી. ૮ સાત ક્ષેત્રમાં ધન વાપરો, રૂપીયા પૈસા પુર્ણ; લબ્ધિસૂરિ શિશુ પદ્મ કહે તે, દીલથી ભૂલશે નહિ. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy