________________
ગડુંલીઆ
• ૪૧૩ :
•
અભયકુમાર, લે દીક્ષા બુદ્ધિશડાર. દોક્ષા ૫ ધન્નો શાલિભદ્ર સાથે, દીક્ષા લે વીરપ્રભુ હાથે. દોક્ષા॰ ૬ છે દીક્ષા સૌથી મોટી, કે મેહરાયને સોટી. દીક્ષા॰ ૭ શિવવહુ મેળવવા ચેટી, ઘેક્ષા છે ગુણની પેટી. દીક્ષા ૮ સયમ ક્રૂસે જો ભાવે, ભવ સાત આઠ શિત્ર જાવે. દીક્ષા ૯ જો પૃચ્છા મુક્તિ લેવી, આરાધા દીક્ષા દેવી દીક્ષા ૧૦ તે દીક્ષાની અલિહારી, પાપી પાવત કરનારી. દીક્ષા૦ ૧૧ જો આત્મ ભાવના જાગે, તે દીક્ષા સુલભ લાગે. દીક્ષા॰ ૧૨ જે માહે બહુ મુ ંઝાયા, તેની સુતાં કપે કાયા. દીક્ષા૦ ૧૩ જે દીક્ષાના વિરોધી, તે થાએ દુર્લભમેાધિ. દીક્ષા ૧૪ દીક્ષાની રઢ જો લાગી, મુક્તિની નાખત વાગી. દીક્ષા ૧૫ નમે રાજા મહારાજા, દોક્ષા વગડાવે વા. દીક્ષા૦ ૧૬ ભવસાગર તરવા હાડી, છે નહિ દીક્ષાની જોડો. દીક્ષા॰૧૭ સૂરિલબ્ધિ જગતને દીવા, શિક્ષુ પદ્મ કહે ઘણું જીવે. દીક્ષા ૧૮
* ગુરૂ સ્વાગતનું ગીત. ( રાગ, ગઝલ-કવાલી )
મનેહર આજના દિવસ, ઊગ્યા છે સૂય સાનાને; અમારી અજ સ્વીકારી, પધાર્યા શ્રી ગુરુ આજે. અ'ચલી, ગુરુમુખ દેખવા તલસી, રહ્યું તુ દીલ બહુ દીનથી; કરી દર્શને હૃદય નાચે, પધાર્યાં શ્રી ગુરૂ આજે, ૧ હૃદય શુદ્ધિ બહુ બુદ્ધિ, તણુા ભંડાર તે જ્ઞાની; અમારા પુણ્ય ઉદ્દયથી, પધાર્યા શ્રી ગુરૂ આજે, ર્ અમારા આત્મ શુશુ પુષ્પા, તણી સુકાતી વાડીને; ખીલવવા વાણી જલદાતા. પધાર્યા શ્રી ગુરુ આજે. ઢ રાગ તે દ્વેષ લૂંટારા, ભયાનક ભવરૂપી અટવી; જ્ઞાનાદિ રનના રક્ષક, પધાર્યા શ્રી ગુરુ આજે. ૪ મહા અજ્ઞાન અંધારે, લટકતાં દુ:ખ બહુ પામ્યા; દોષક નિજ જ્ઞાનને ધરવા, પધાર્યાં શ્રી ગુરુ આજે ૫ ખરે સંસાર– સાગરમાં, અમારી ડૂબતી નૈયા; ઉતારે પાર નાવિક થઇ, પધાર્યાં શ્રી ગુરુ આજે ક્રુ ડસાયા માહ ભુજંગે, બન્યા બેભાન નહિ શુદ્ધિ; સુણુાવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org