SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ; ૪૧૨ ઃ આવશ્યક મુકતાવલી : ઓગણીશમે ૨ શ્રી કલપસૂત્રની ગહેલી (રાગ-સુતારીના બેટા તને વિનવું રે લેવ) સુણે કલ્પસૂત્ર એક ચિત્તથી રે લોલ, ધરી હદયમાં ભક્તિ બહુમાન જે, સર્વ શાસ્ત્રમાંહે શિરોમણિ રે લોલ, જગ કે નહિ એક સમાન જે. સુણો ૦ ૧ શ્રી ભદ્રબાહુસૂરિએ કર્યો રે લોલ, પૂર્વમહિથી જેહને ઉહાર જે; સુણે એકવીશ વાર જે ભાવથી રે લોલ, લહે નિશે તે ભવનો પાર જે સુણો. ૨ તીર્થમાં શત્રુંજય દાખી રે લોલ, માટે મંત્રમાંહે નવકાર જે; તિમ સર્વ સિદ્ધાન્તોમાં વડું રે લેલ, કહ્યું કલ્પસૂત્ર નિરધાર જે. સુણ- ૩ કલા આગમોને જિને અર્થથી રે લેલ, રમ્યા ગણધરે સવા મેઝાર જે; સુરિ વાચક મુનિગણ ધર્મની રે લોલ, દીએ દેશના તેહ અનુસાર જે, સુણો ૪ જિમ વિષધર વિષે રે લેલ, હરે મંત્રાક્ષ નહિ વાર; તિમ સૂત્રાક્ષ વેગે હણે રે લોલ, મોહ ભુજંગ વિષ પ્રચાર જે. સુણે ૫ કાઢી વડે ખૂબ ઠાઠમાઠથી રે લોલ, કપસૂત્ર ઘરે પધરાવજે; કરી રાત્રિજાગરણ પ્રભાવના રે લોલ, લે નર ભવ કેરે ૯હાવ જે. સુ. ૬ મુનિક૬૫ તથા વીર પાશ્વના રે લોલ, નેમિ આદિ ચરિત્ર વિસ્તાર જે; શ્રી લબ્ધિસૂરિ પદ પદ્મની રે લોલ, કરે સેવા ભદધિ પાર જે. સુણ. ૭ ૩ દીક્ષા ગીત (રાગ–પ્રભુ દરબારે આવે ) દિલને વૈરાગી બનાવો, જદી ઘરકામ પતા, દીક્ષા લેવા....ને અવસર એ વહી જાય છે; તે ભવમાં મુક્તિ દેખે, તે પણ પ્રભુ દીક્ષા લે છે. દીક્ષા. ૧ સુર અસુરો ઈદ્ર જેવા, ઇછે દીક્ષા સુખ લેવા. દીક્ષા - ૨ લે દીક્ષા છ ખંડ ત્યાગી, ચાદવર્તી વા ભાગો. દીક્ષા૨ પામી જંબુ એ ટાણું, ને છોડ્યા કોડ નવાણું. દીક્ષા ૦ ૪ મંત્રી જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy