SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૧૦ આવશ્યક મુક્તાવલી : અઢારમો ખંડ ગુરુવાણીમાં વૈરાગ્યકેરે રંગ લાગ્યો નહિ અને, દુર્જનતણુ વામહીં શાંતિ મળે કયાંથી મને ? તરું કેમ હું સંસાર આ અધ્યાત્મ તે છે નહિ જરી, તૂટેલ તળિયાને ઘડે જળથી ભરાયે કેમ કરી ? ૨૨ મેં પરભવે નથી પુન્ય કીધું કે નથી કરતે હજી, તે આવતા ભવમાં કહે કયાંથી થશે હે નાથજી ! ભૂત ભાવી ને સાંપ્રત ત્રણે ભવ નાથ હું હારી ગયે, સ્વામી ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો. ૨૩ અથવા નકામું આપ પાસે નાથ શું બકવું ઘણું ? હે દેવતાના પૂજ્ય! આ ચારિત્ર મુજ પિતાતણું; જાણે સ્વરૂપ ત્રણ લોકનું તો મારું શું માત્ર આ ? જ્યાં ક્રેડનો હિસાબ નહિ ત્યાં પાઈની તો વાત કયાં ? ૨૪ હારાથી ન સમર્થ અન્ય દાનને ઉદ્ધારનારે પ્રભુ, મહારાથી નહિ અન્ય પાત્ર જગમાં જોતાં જડે હે વિભુ! મુક્તિ મંગળસ્થાન તેય મુજને ઈચ્છા ન લક્ષમીતણી, આપ સમ્યગુરાન શ્યામ જીવને તો પ્તિ થાયે ઘણી. ૨૫ હારાથી ના પાત્ર જ ઇચ્છા છે ધણી. ૨ રીતે મિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy