SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ શત્રુંજય લઘુક૯૫ : ૪૦૫ : જે મનુષ્ય શત્રુંજય તીર્થ પર ચવિહાર (પાણી વિનાને) કરીને સાત યાત્રા કરે તે ત્રીજે ભવે મેક્ષપદને પામે છે. अञ्जवि दीसह लोए, भत्तं चहऊण पुंडरीय नगे। सग्गे सुहेण वच्चइ, सीलविहूणो वि होऊण ॥ १९ ।। આજ સુધી લોકમાં દેખાય છે કે શિલ રહિત મનુષ્ય પણ કુંડરિકગિરિરાજ ઉપર આહાર–પાણીને ત્યાગ કરીને (અનશન કરી) રહેવાથી સુખપૂર્વક સ્વર્ગમાં જાય છે. छत्झ य पडागं, चामर भिंगार थालदाणेण । विजाहरो अ हवा, तह चकी होइ रहदाणा ॥ २० ॥ આ તીર્થ ઉપર છત્ર, ધ્વજા, પતાકા, ચામર, ભંગાર (કલસ) અને થાળનું દાન કરવાથી મનુષ્ય વિધાધર થાય છે. તથા રથનું દાન કરવાથી ચક્રવર્તી થાય છે. दस वीस तीस चत्ता लख पन्नासा पुप्फदाणेण । હા રસ્થ છદદમ, રસમ જુવાર પાક ૨૨ / આ તીર્થમાં દશ લાખ, ગીશ લાખ, ચાલીશ લાખ અને પચાશ લાખ પુષ્પની માળાનું દાન કરવાથી મનુષ્ય અનુકમે એક, બે, ત્રણ, ચાર અને પાંચ ઉપવાસનું ફળ પામે છે. धुवे पक्खुश्वासो, मासक्खमणं कपूरघुवम्मि । कत्तिय मासक्रमणं, साहू पडिलाभिए लहइ ॥ २२ ॥ આ તીર્થમાં (ફાગુરુ) આદિને ધૂપ કરવાથી પંદર ઉપવાસનું. કપૂરનો ધૂપ કરવાથી માસ ઉપવાસનું અને સાધુને પ્રતિલાલવાથી (વહેરાવવાથી) કેટલાક માસના ઉપવાસનું ફળ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy