SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ શત્રુજય લઘુક ૪૪૦૩ : એક ક્રાંડ મનુષ્યાને ઇચ્છિત આહારનુ ભાજન કરાવવાથી જે પુણ્ય થાય છે તેટલુ પુણ્ય શ્રી શત્રુંજયગિરિરાજ ઉપર માત્ર એક ઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે. जं किंचि नाम तित्थं, सग्गे पायाले माणुसे लोए । तं सवमेव दिट्ठ, पुंडरिए वंदिए संते ॥ १० ॥ સ્વર્ગમાં, પાતાલમાં અને મનુષ્ય લેાકમાં જે કાઈ નામ તીથ તે સત્ર તીર્થાંતે માત્ર પુડરીરને વંદન કરવાથી જ જોયા સમજવા, અર્થાત્ શ્રી શત્રુંજયતીર્થને વંદન કરવાથી સ તીર્થોને વંદન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. पडिलामंते संघ, दिट्ठमदिट्ठे य साहु सेतुंजे । कोडिगुणं अदिट्ठे, दिट्ठे अ अणतयं होह ॥ ११ ॥ શ્રી શત્રુંજયના મા'માં જતાં જે પુરુષ શત્રુંજયને જોયે અગર ન જોકે, સાધુ સ ંધને પડિલાલે ( વહેારાવે) તે શત્રુંજયને નહિ જોયા હાય તેા કાર્ટિગણું ફળ પ્રાપ્ત થાય છે અને શત્રુ ંજયને દીઠે તે અનંતગણું ફળ થાય છે. केवल नाणुपत्ति, निवाणं आसि जत्थ साहूणं । पुंडरिए वंदिता, सङ्घे ते वंदिया तत्थ ॥ १२ ॥ ॥ જે જે સ્થાને સાધુઓને કેવળજ્ઞાનની ઉત્ત્પત્તિ થઈ છે અને જ્યાં જ્યાં નિર્વાણું ( મેક્ષ ) પામ્યા છે તે સર્વે સ્થાનાને પુરી ગિરિન વંદન કરવાથી વાંઘા એમ સમજવુ. अट्ठावयं समेए, पावा चंपाइ उज्जत नगे य । ચંતિત્તા પુત્ર છું, સમુળ તે વિપુંલ્િÞ૨ ॥ અષ્ટાપદ, સમેતશિખર, પાવાપુરી, ચંપાપુરી અને ગિરનાર આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy