SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૦ : આવશ્યક મુક્તાવલી : સત્તરમા ખડ પ્રભુઆણાને શિર ધરી, ધર્માંતણું ધરે ધ્યાન; સધળા પામી કરી, અનુક્રમે લહે નિર્વાણું. સુખ પ્રતિક્રમણ કર્યાં પછી ખેલવાના ( દુહા ) અરિહંત અરિહંત સમરતા, લાધે મુક્તિનું ધામ; જે નર અરિહંત સમરશે, તેના સરશે કામ. સૂતા બેસતાં ઉઠતાં, જે સમરે અરિહંત; દુઃખીયાના દુ:ખ ભાંગશે, લહેશે સુખ અનેત. આશ કરે। અરિહંતની, બીજી આશ નિરાશ; જેમ જગમાં સુખીયા થયા, પામ્યા લીલ વિશ્વાસ, ચેતનતે એસી કરી, એસી ન કરે કાઇ; વિષયારસને કારણે, સર્વ સ્વ ખેડા ખાઇ. જો ચેતાય તા ચેતજે, ખાનારા સૌ ખાઈ જશે, મુનિવર ચૌદ હજારમાં, શ્રેણિક સભા માઝાર; વીર જિષ્ણું વખાણીયા, ધન ધન્નો અણગાર. રાત્રિ ગમાઇ સાયકે, વિશ્વ ગમાયા ખાય; હીરા જેસા મનુષ્ય ભવ, વડી ખલ્લે જાય. જસ ધર જિનપૂજા નહિ, નહિં સુપાત્રે દાન; તે ક્રમ પામે આપડા, વિદ્યા રૂપ નિધાન. પપ્પા તા. પરખ્યા નહિ, લલ્લાથું લાગી રહ્યો, જો મુઝાય તો મુઝ; માથે પડશે તુજ Jain Education International દ્દો કીધા દૂર; નન્નો રહ્યો હાર. For Private & Personal Use Only ૧૨ 3 r } ७ હું www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy