SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ વિયવનો : ૨૧ : એહ ગિરિને મહિમા અનંત, કુણ કરે વખાણ? ચૈત્રી પુનમને દિને, તેહ અધિકે જાણું. ૨ એહ તીરથ સેવે સદાએ, આણું ભક્તિ ઉદાર; શ્રી શત્રુંજય સુખદાયકે, દાનવિજય જયકાર. ૩ ૨૧ શ્રી પુંડરીકસ્વામીનું ચૈત્યવંદન, આદીશ્વર જિનરાયને, ગણધર ગુણવંત પ્રગટ નામ પુંડરીક જાસ, મહીમાંહે મહંત. ૧ પાંચ કેટિ સાથે મુણદ, અણુસણ તીહાં કીધ; શુકલધ્યાન ધ્યાતા અમૂલ, કેવળ તીહાં લીધ. ૨ ચૈત્રી પુનમને દિને એ, પામ્યા પદ મહાનંદ તે દિનથી પુંડરીકગિરિ, નામ દાન સુખકંદ. ૩ ૨૨ શ્રી કષભદેવનું ચૈત્યવંદન. આદિ દેવ અરિહંત, ધનુષ પાંચસે કાયા; ક્રોધ માન નહિ કામ, મૃષા નહિ માયા. ૧ નહીં રાગ નહીં દ્વેષ, નામ નિરંજન તાહરું; વદન દિડું વિશાળ, પાપ ગયું સવિ તીહાં માહ૪. ૨ નામે હું નિર્મળ થયે, જ! જાપ જિનવરત કવિ ત્રાષભ એમ ઉચરે, આદિદેવ મહિમા ઘણે. ૩ ૨૩ શ્રી આદિનાથ જિન ચૈત્યવંદન. કલપવૃક્ષની છાંહડી, નાનડી રમતે સેવન હિંડેબે હિંચતે, માતાને ગમત. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy