________________
૨૦.
આવશયક મુક્તાવલી દ્વિતીય ખ૦
- ૧૮ શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠ દુર્ગતિ વારે, ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે. ૧ અનંત સિદ્ધને એહ ઠામ, સકળ તીર્થને રાય, પૂર્વ નવાણું રાષભદેવ, જ્યાં ઇવીયા પ્રભુ પાય. ૨ સૂરજકુંડ સહામણ, કવડ જક્ષ અભિરામ; નાભિરાયા કુલમંડ, જિનવર કરું પ્રણામ. ૩
ધન્ય ધન્ય શ્રી ઋષભજિન, પુન્ય મીલી આ દર્શ તુમારો કલ્પવૃક્ષ, સિદ્ધગિરિ પર પાયે. ૧ જહાં સે સિદ્ધિ પદ લીયા, સહજ સ્વભાવે અનંત, એ ગિરિ સર્વ તીરથ બડે, સેવે ભવિજન સંત. ૨ પાંચ કેડરું પાડવા, વીશ કેહસું રામ પુંડરીક સિદ્ધિ ગયા, પાંચ કેડ અભિરામ. ૩ ઈમ કોટિ કેટ હુએ, શિવરમણી ભરથાર અનંત કાંકરે કાંકરે, મહિમા અપરંપાર. ૪ આત્મકમલમેં ધારી, ગિરિ મહિમા હિતકાર; લબ્ધિસૂરિ એ ધ્યાનસે, હવે બેડો પાર. ૫
૨૦ શ્રી રાયણ પગલાનું ચૈત્યવંદન. એહ ગિરિ ઉપર આદિદેવ, પ્રભુ પ્રતિમા વંદે રાયણ હેઠે પાદુકા, પૂછ આણું. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org