________________
ચૈત્યવા
અષ્ટ કને ટાલવા, જિનમંદિર જઇશું; ભેટી ચણુ ભગવંતના, વે નિમલ થઈશું. ૧૧ કીર્તિવિજય ઉવજઝાયના એ, વિનય કહે કરજોડ; સફલ હાજો મુજ વિનતિ, જિનસેવાના કાઢ, ૧૨
૧૭. શ્રી સિદ્ધાચલજીનાં ચૈત્યવંદના
વિમલ કેવલજ્ઞાનકમલા, કલિત ત્રિભુવન હિતકર; સુરરાજ સંસ્તુત ચરણુપંકજ, નમે આદિ જિનેશ્વર, ૧ વિમલ ગિરિવર શ્ગમંડણું, પ્રવર ગુણુગણુ ભૂધર, સુર અસુર કિન્નર કેાડિસેવિત, નમે આદિ જિનેશ્વર. ૨ કરતી નાટક કિન્નરી ગણુ, ગાય જિન ગુણુ મનહર, નિજ રાવલિનમે અડેનિશ, ન આદિ જિનેશ્વર. ૩ પુંડરીક ગણુપતિ સિદ્ધિ સાધી, કૈાડી પણ મુનિ મનહર; શ્રી વિમલગિરિવર શૃંગ સિદ્ધા‚ ના આ િજિનેશ્વર. ૪ નિજ સાધ્ય સાધન સુર મુનિવર, કાઠિનત એ ગિરિવર’; મુક્તિ રમણી વર્યાં રંગે, નમે આદિ જિનેશ્વર પ પાતાલ નર સુર લેાકમાંહી, વિમલ ગિરિવર તેા પર; નહી અધિક તીર્થ તીર્થપતિ કહે, ન આદિ જિનેશ્વર, ૬ ઇમ વિમલગિરિવર શિખરમડણુ, દુઃખવિહ્ ણુ ધ્યાઈએ, નિજ શુદ્ધ સત્તા સાધના, પરમજ્યંતિ નીપાઈએ; જિત માહુ કાહુ વિદેહ નિદ્રા, પરમ પદસ્થિત કર', ગિરિરાજ સેવા કરણ તત્પર, પદ્મવિજ્ય સુહિતકર છ
Jain Education International
For Private & Personal Use Only
:
www.jainelibrary.org