SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક મુક્તાવલી : દ્વિતીય ખડ પ્રણમી શ્રી ગુરુરાજ આજ, જિનમંદિર કેર; પુન્ય ભણું કશું સફલ, જિનવચન ભરે. ૧ દેહરે જાવા મન કરે, એથતણું ફલ પાસે, જિનવર જુહારવા ઉઠતાં, છ પતે આવે. ૨ જઈશું જિનવર ભણું, મારગ ચાલંતા, હવે દ્વાદશતણું પુન્ય, ભક્તિ માલ તા. ૩ અર્થપંથ જિનવર ભણી, પંદર ઉપવાસ; દીઠે સ્વામીત ભવન, લહીએ એક માસ. ૪ જિનવર પાસે આવતાં, છ માસી ફૂલ સિદ્ધ; આવ્યા જિનવર બારણે, વર્ષીતપ ફલ લીધા. ૫ સે વરસ ઉપવાસ પુન્ય પ્રદક્ષિણા દેતા સહસ વર્ષ ઉપવાસ પુન્ય, જે નજરે જોતા. ૬ ફલ ઘણે ફૂલની માલ, પ્રભુ કંઠે ઠવતા પાર ન આવે ગીત નાદ, કેરા ફલ થતાં. ૭ શિર પૂછ પૂજા કરે એ, સૂર ધૂપ તણે ધૂપ; અક્ષત સાર તે અક્ષય સુખ, દીપે તનુ રૂપ. ૮ નિર્મલ તન મને કરીએ, થુણતાં ઇદ્ર જગીશ; નાટક ભાવના ભાવતાં, પામે પદવી જગીશ. ૯ જિનવર ભક્તિ વહાલી એ પ્રેમે પ્રકાશી; સુણી શ્રી ગુરુવાણુ સાર, પૂર્વ રાષિએ ભાખી. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy