SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ૧૭ મો ૨૧ ખમાસમણુ તથા વિવિધ દુહા શત્રુંજયના ૨૧ ખમાસમણુ સિદ્ધાચલ સમરું. સદા, સારઠ દેશ મેાઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર, ૨ અંગ વસન મન ભૂમિકા, પૂજોપગરણ સાર; ન્યાય દ્રવ્યવિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. ૩ કાર્તિક સુદિ પુનમ દિને, દશ કાડી પરિવાર; દ્રાવિડને વારિખિલ્લજી, સિદ્ધ થયા નિરધાર. ૪ તિશે કારણ કાર્તિક દિને, સંધ સકળ પરિવાર; આદિદેવ સન્મુખ રહી, ખમાસમણ બહુ વાર. ૫ એકવીસ નામે ગુબ્યા, તિહાં પહેલુ’ અભિધાન; "" શત્રુ જય” શુકરાજથી, જનક વચન બહુમાન, સિદ્ધા૦ ૧ * ૬ સમેાસર્યાં સિદ્ધાચળે, પુંડરીક ગુણધાર; લાખ સવામહાતમ કહ્યું, સુરનર સભા માઝાર, ૭ ચૈત્રી પુનમને દિ, કરી અસણ એક માસ; પાંચ કાઢી મુનિ સાથશ', મુક્તિનિલયમાં વાસ. ૮ તીણે કારણ ‘પુંડરીકગિરિ', નામ થયું વિખ્યાત; મન વચન કાયે વંદીએ, ઊઠી નિત્ય પ્રભાત. સિદ્ધા * * Jain Education International * For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy