SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૯૪ : આવશ્યક મુક્તાવલી = સત્તર ખં: ૯ વીસ કેડીશું પાંડવા, મોક્ષ ગયા છણે ઠામ; એમ અનંત મુકતે ગયા, “સિદ્ધક્ષેત્ર” તણે નામ. સિદ્ધાર ૩ ૧૦ અડસઠ તીરથ નહાવતાં, અંતરંગ ઘડી એક; તુંબી જળ સ્નાન કરી, જાગે ચિત્ત વિવેક. ૧૧ ચંદ્રશેખર રાજા પ્રમુખ, કરમ કઠીન મલધામ; અચળપદે વિમળા થયા, તિણે “વિમળાચળ”નામ. સિદ્ધા. ૪ ૧૨ પર્વતમાં સુરગિરિ વડે, જિન અભિષેક કરાય; સિદ્ધ હુઆ સ્નાતકપદે, સુરગિરિ નામ ધરાય. ૧૩ ભરતાદિ ચૌદ ક્ષેત્રમાં, એ સમ તીરથ ન એક - તિણે “સુરગિરિ નામે નમું, જ્યાં સુરવાસ અનેક. સિદ્ધા. ૫ ૧૪ એંસી યોજન પૃથુલ છે, ઊંચાણે છવ્વીસ; મહિમા મોટો ગિરિ “મહાગિરિ' નામ નમીશ. ૧૫ ગણધર ગુણવંતા મુનિ, વિશ્વમાંહે વંદનિક; જે તે સંયમી, એ તીરથે પૂજનિક. સિદ્ધા૬ ૧૬ વિપ્ર લેક વિષધર સમા, દુઃખીયા ભૂતલ માન; દ્રવ્ય લિંગ કણ ક્ષેત્ર સમ, મુનિવર છીપ સમાન. ૧૭ શ્રાવક મેઘ સમા કહ્યા કરતાં પુણ્યનું કામ; પુણ્યની રાશી વધે ઘણું, તેણે “પુણ્યરાશી” નામ. સિદ્ધા. ૭ ૧૮ સંયમધર મુનિવર ઘણાં, તપ તપતા એક ધ્યાન; કમ વિયોગે પામિયા, કેવળ લક્ષ્મી નિધાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy