________________
જાણવા લાયક વસ્તુઓ
- ૧ :
એક સામાયિકમાં દેવગતિનું આયુષ્ય કેટલું બધાય ? ખાણું ક્રોડ ઓગણસાઠ લાખ પચ્ચીશ હજાર નવસે પચ્ચીસ પડ્યેાપમથી અધિક આયુષ્ય ધાય છે, અને પાસડ કરનારાને તેથી ત્રીશમણુ બંધાય છે.
સામાયકની કીંમત
એક માણસ વિસે દિવસે લાખ ખાંડી સેાનુ દાન આપે અને એક માણસ રાજ સામાયક કરે, તે દાન આપનારા કરતા સામાયક કરનારી વધી જાય છે.
નવકાર મંત્રની મહત્તા
નવકાર મંત્રને એક અક્ષર એક પદ પચાસ સાગરાપમના સાગરે પમના પાપને હણે છે. દેવતાઓ કેટલા કારણથી મનુષ્યલામાં આવે છે?
સાત સાગરે પમના ( અસ`ખ્યાતા વર્ષના ) અને આખા નવકાર મંત્ર પાંચસે
૧ તીથ કરેાના પાંચ કલ્યાણકમાં. ૨ મહીંના તપના પ્રભાવથી. અને ૩ પૂર્વજન્મના સ્નેહથી.
ત્રણ સુપાત્રે
ઉત્તમ પાત્ર સાધુ, મધ્યમ પાત્ર શ્રાવક અને જધન્ય પાત્ર અવિરતી સભ્યદૃષ્ટિ.
Jain Education International
સંઘની વ્યાખ્યા
વીતરાગ ભગવાનની આજ્ઞા યુક્ત એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા સંધ કહેવાય છે. બાકી આજ્ઞારહિત ગમે તેટલા હાય તા તેને હાડકાના સમુદાય કહેવાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org